અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ T-20માં ઝિમ્બાબ્વે 4 વિકેટે જીત મેળવી હતી. અને નવીન-ઉલ-હકની 3 વિકેટ, રાશિદ ખાને 2 વિકેટે

ઝિમ્બાબ્વે 🆚 અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T-20 મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. સાંજે 5 વાગ્યે શરૂ થયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અફઘાનિસ્તાનના બેટ્સમેન કરીમ જનાત અને મોહમ્મદ નબીએ બેટિંગમાં લાંબી ઇનિંગ્સ રમી હતી. કરીમ જનાતે 49 બોલમાં 5 ચોગ્ગા અને T-20માં 4 અડધી સદી ફટકારી 27 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા.

રિચાર્ડ નગારવા
રિચર્ડ નગારવાએ ઝિમ્બાબ્વે સામે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી.

ઝિમ્બાબ્વે બેટિંગ
બ્રાયન બેનેટ અફઘાનિસ્તાન સામે અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો તેણે 49 બોલમાં 49 અને ડીયોન માયર્સે 32 રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાનના બોલર
નવીન ઉલ હકે 3 વિકેટ અને રાશિદ ખાને 2 વિકેટ ઝડપી ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ T-20 મેચ 4 વિકેટે જીતી લીધી હતી.

નવીન-ઉલ-હક
નવીન-ઉલ-હકે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T-20 મેચમાં 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ અને 1 મેડન લીધી હતી.

ઝિમ્બાબ્વે ટીમ
બ્રાયન બેનેટ, તદીવનાશે મારુમાની, ડીયોન માયર્સ, વેસ્લી એમ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેલિંગ્ટન એમ તાસિંગા મુસેકિવા, રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની, ટ્રેવર ગ્વાન્ડુ.

અફઘાનિસ્તાન ટીમ
રહેમાનુલ્લા ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, હઝરતુલ્લાહ ઝાઝાઈ, મોહમ્મદ. નબી., કરીમ જનાત, મોહમ્મદ ઈશાક, રાશિદ ખાન (કેપ્ટન), મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફરીદ અહેમદ મલિક.

Leave a Comment