અફઘાનિસ્તાન A 🆚ભારત A સેમી ફાઇનલમાં ઝુબેદ અકબરી સેદીકુલ્લાએ અટલ કમલની ઇનિંગ વડે 206 રનનો ટાર્ગેટ પાર કર્યો

ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024 ફાઇનલ સેમિફાઇનલ 2 મેચ અફઘાનિસ્તાન A અને ભારત A ટીમ વચ્ચે અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. અને અફઘાનિસ્તાન A ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે અફઘાનિસ્તાન A ટીમે પાવર પ્લેમાં વિકેટ ગુમાવી હતી અને 61 રન બનાવ્યા હતા. ઝુબેદ અકબરીએ 42 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 61 રનની ઇનિંગ રમી હતી અને તેણે તેની ટી-20 કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી, જ્યારે સિદીકુલ્લાહ અટલ 47 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 70 રન રમી રહ્યો છે. પ્રથમ અડધી સદી ફટકારી હતી મોહમ્મદ ઈશાકે 19 બોલમાં 4 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા કરીમ જનાતે 7 બોલમાં 1 સિક્સર 12 રન ફટકાર્યા હતા ને

ઝુબેદ અકબરી
ઝુબેદ અકબરી ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024 તેણે સેમીફાઈનલમાં ઈન્ડિયા A સામે 156.1ના સ્ટ્રાઈક રેટથી T-20માં પ્રથમ વખત અડધી સદી ફટકારી હતી અને 41 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.

સેદીકુલ્લાહ અટલ
સેદીકુલ્લાહ અટલ એસીસી મેન્સ ટી-20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024માં 159.62ના સ્ટ્રાઇક રેટથી 52 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 82 રનની ઇનિંગ રમી હતી.

ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024 ગ્રુપ A અને B
ગ્રુપ A ટીમ
ભારત એ

પાકિસ્તાન એ
યુએઈ એ
ઓમાન

ગ્રુપ બી
શ્રીલંકા એ
અફઘાનિસ્તાન એ
બાંગ્લાદેશ એ
હોંગકોંગ એ

અફઘાનિસ્તાન એ
સેદીકુલ્લાહ અટલ, ઝુબેદ અકબરી, દરવિશ રસૂલી (કેપ્ટન), મોહમ્મદ ઈશાક (વિકેટકીપર), કરીમ જનાત, શાહિદુલ્લા કમાલ, શરાફુદ્દીન અશરફ, અબ્દુલ રહેમાન, અલ્લાહ ગઝનફર, કૈસ અહેમદ, બિલાલ સામી.

ભારત એ
પ્રભસિમરન સિંહ, અભિષેક શર્મા, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, નેહલ વાઢેરા, રમનદીપ સિંહ, નિશાંત સિંધુ, અંશુભ કંબોજ, રાહુલ ચાહર, રસિક દાર સલામ, આકિબ ખાન.

Leave a Comment