ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયાની પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડની તોફાની ઈનિંગ્સ, બેન ડકેટ 95 રન, વિલ જેક્સ 62 રન અને 315 રનનો લક્ષ્ય

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T-20 મેચની શ્રેણી અને 5 ODI મેચની શ્રેણી શરૂ કરી હતી.અને બીજી T-20 મેચ ઈંગ્લેન્ડની ટીમે 3 વિકેટે જીતી લીધી હતી આજે પ્રથમ ODI મેચ સાંજે 5:30 વાગ્યે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ રહી છે.જેમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.અને ઈંગ્લેન્ડના બે બેટ્સમેન ઓલઆઉટ થઈ ગયા હતા અને તોફાની ઈનિંગ્સમાં 49.4 ઓવરમાં 315 રન બનાવ્યા હતા.જેમાં બેન ડકેટે 91 બોલમાં 11 ચોગ્ગા અને 95 રન અને વિલ જેક્સે 56 બોલમાં 5 ચોગ્ગા, 2 છગ્ગા અને 62 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડની ટીમની બેટિંગ શાનદાર છે
ફિલ સોલ્ટ 17 રન
બેન ડકેટ 95 રન
વિલ જેક્સ 62 રન બનાવી રહ્યો છે
હેરી બ્રુક 39 રન બનાવી રહ્યો છે
જેમી સ્મિથ 23 રન
લિયામ લિવિંગસ્ટોન 13 રન
જેકબ બેથેલ 35 રન
બ્રેડન કોર્સ 2 રન
જોફ્રા આર્ચર 4 રન
મેથ્યુ પોટ્સ 11 રન
આદિલ રાશિદ 0 રન

ઓસ્ટ્રેલિયન ટીમ બોલિંગ
ઓસ્ટ્રેલિયાની બોલિંગમાં તોફાની ખેલાડીઓ એડમ ઝમ્પા, માર્નસ લે લેબુશેને 3-3 વિકેટ, ટ્રેવિસ હેડે 2 વિકેટ ઝડપી હતી. મેથ્યુ શોર્ટ, બેન દ્વારશીસે 1-1 વિકેટ લીધી છે.

બેન ડકેટ 🆚 ઓસ્ટ્રેલિયા
બેન ડકેટ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં 104.4ના સ્ટ્રાઈક રેટથી 91 બોલમાં 95 રન અને 11 ચોગ્ગા ફટકારીને આઉટ થયો હતો.
બેન ડકેટે 11 ODI મેચોમાં 395 રન બનાવ્યા છે અને સૌથી વધુ સ્કોર 107 રન, 3 અડધી સદી અને 1 સદી છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ
ફિલ સોલ્ટ, બેન ડકેટ. વિલ જેક્સ, હેરી બ્રુક (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાઈડન કોર્સ, જોફ્રા આર્ચર, મેટ પોટ્સ, આદિલ રશીદ.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, કેમેરોન ગ્રીન, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી(wk), મેટ શોર્ટ, એરોન હાર્ડી, સીન એબોટ, બેન દ્વારશીસ, એડમ ઝમ્પા

Leave a Comment