ઓસ્ટ્રેલિયાની ટીમ 30.3 ઓવરમાં 3 વિકેટે 191 રન અને ટ્રેવિસ હેડના 100 રનથી ઓસ્ટ્રેલિયાની ટીમ જીતવા માટે આગળ વધી રહી છે.

ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 વનડે સીરીઝમાં આજે નોટિંઘમ ટ્રેન્ટ બ્રિજ મેદાન પર પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
પાંચ વનડે મેચ શેડ્યૂલ
(1) ODI મેચ 19 સપ્ટેમ્બર
(2) ODI મેચ 21 સપ્ટેમ્બર
(3) ODI મેચ 24 સપ્ટેમ્બર
(4) ODI મેચ 27 સપ્ટેમ્બર
(5) ODI મેચ 29 સપ્ટેમ્બર

ઇંગ્લેન્ડની ટીમે 49.4 ઓવરમાં ઓલઆઉટ થતાં 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેમાં બેન ડકેટે 95 રન અને વિલ જેક્સે 62 રનની ઈનિંગ રમી હતી.બેન ડકેટે તેની ODI કારકિર્દીની ચોથી અડધી સદી ફટકારી હતી અને વિલ જેક્સે ODI ક્રિકેટની ત્રીજી અડધી સદી ફટકારી હતી.

ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયા હેડ ટુ હેડ ODI ક્રિકેટ મેચ
ઈંગ્લેન્ડ અન ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં 156 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમનો હાથ ઉપર રહ્યો છે.ઓસ્ટ્રેલિયાની ટીમે 156 મેચમાંથી 88 વખત જીત મેળવી છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમે 63 વખત જીત મેળવી છે અને 3 મેચ કોઈ પરિણામ વગર સમાપ્ત થઈ છે અને 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.

ઓસ્ટ્રેલિયાની બેટિંગ
મિચેલ માર્શે 14 બોલમાં 2 ચોગ્ગા સાથે 10 રન બનાવ્યા
ટ્રેવિસ હેડે ODI ક્રિકેટ મેચમાં 17 અડધી સદી ફટકારી હતી અને
સ્ટીવન સ્મિથે 28 બોલમાં 3 સિક્સ અને 32 રન બનાવ્યા હતા
કેમરૂન ગ્રીને 32 બોલમાં 5 ચોગ્ગા 34 રન બનાવ્યા હતા
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODI મેચમાં ટ્રેવિસ હેડે 108.7ના સ્ટ્રાઈક રેટથી 92 બોલમાં 14 3 સિક્સર અને 100 રનની ઈનિંગ રમી હતી અને ટ્રેવિસ હેડે ODI મેચમાં તેની છઠ્ઠી સદી ફટકારી હતી.

ઈંગ્લેન્ડ ટીમ બોલિંગ
લિયામ લિવિંગસ્ટોને પ્રથમ વનડેમાં 13 રન અને 1 વિકેટ લીધી હતી.
મેથ્યુ પોટ્સ 1 વિકેટ
જેકબ બેથેલ 1 વિકેટ

લિયામ લિવિંગસ્ટોન 🆚 ઇંગ્લેન્ડ T-20 સિરીઝ
લિયામ લિવિંગસ્ટોને 3 T-20 મેચની શ્રેણીમાં 2 રમી હતી અને એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.જેમાં લિયામ લિવિંગસ્ટોને બે T-20 મેચમાં 167.57ના સ્ટ્રાઈક રેટથી 5 વિકેટ અને 124 રન અને એક અડધી સદી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ 30.3 ઓવરમાં 3 વિકેટે 191 રન અને ટ્રેવિસ હેડના 100 રનથી ઓસ્ટ્રેલિયાની ટીમ જીતના માર્ગે આગળ વધી રહી છે.

ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ODI મેચ ક્યારે રમાશે અને ભારત સમયઅનુસાર કયારેય રમશે?
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ODI મેચ 21 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે ટોસ થશે અને મેચ બપોરે 3:30 વાગ્યે લાઈવ થશે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ
ફિલ સોલ્ટ, બેન ડકેટ. વિલ જેક્સ, હેરી બ્રુક (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાઈડન કોર્સ, જોફ્રા આર્ચર, મેટ પોટ્સ, આદિલ રશીદ.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, કેમેરોન ગ્રીન, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી(wk), મેટ શોર્ટ, એરોન હાર્ડી, સીન એબોટ, બેન દ્વારશીસ, એડમ ઝમ્પા

Leave a Comment