ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 344 રનની જરૂર છે અને બુમરાહ, સિરાજે 3-3 વિકેટ લીધી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ આજે ચોથા દિવસે સવારે 7:50 વાગ્યે શરૂ થઈ હતી અને ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ દિવસના પ્રથમ દાવમાં 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 104 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઇનિંગમાં ભારતે યશસ્વી જયસ્વાલ 161 રન, કેએલ રાહુલ 77 રન, દેવદત્ત પડિકલ 25 રન, વિરાટ કોહલી 100 રન, ઋષભ પંત 1 રન, ધ્રુવ જુરેલ 1 રન, વોશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડીએ 38 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ટ્રેવિસ હેડે 179 રન, 6 વિકેટ ઝડપી હતી અને 17 અડધી સદી ફટકારી હતી.

વિરાટ કોહલીની ટેસ્ટ સદી
વિરાટ કોહલીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી છે, વિરાટ કોહલીએ 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલ ટેસ્ટ સદી
યશસ્વી જયસ્વાલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પોતાની ચોથી સદી ફટકારી છે.ટેસ્ટમાં 297 બોલમાં 15 ફોર, 3 સિક્સર અને 161 રનની ઇનિંગ રમી હતી.

ભારત
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, વિરાટ કોહલી, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ (કેપ્ટન) મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, એમ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી, પેટ કમિન્સ(સી), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ

Leave a Comment