ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પ્રથમ ODI મેચ ભારતીય સમય અનુસાર કેટલા વાગે મેચ લાઈવ ટેલિકાસ્ટ થશે?

ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાન વચ્ચેની ODIમાં આજે સવારે 8:30 વાગ્યે ટોસ થશે અને મેચનું લાઈવ ટેલિકાસ્ટ સવારે 9 વાગ્યે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ODI મેચ અને ત્રણ T-20 મેચોની શ્રેણી રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સ અને પાકિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાનનું નામ આપવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ODI કયા સ્ટેડિયમમાં રમાશે?
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આજે સવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ ODI મેચ રમાશે.

ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાન વચ્ચેની પ્રથમ વનડે મેચ ભારતીય સમય અનુસાર કેટલા વાગ્યે શરૂ થશે?
ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ODI મેચ IST 8:30 AM પર ટોસ થશે અને મેચનું લાઈવ પ્રસારણ 9 AM પર કરવામાં આવશે.

ઑસ્ટ્રેલિયા 🆚પાકિસ્તાન ODI સિરીઝ શેડ્યૂલ
1લી ODI 4થી નવેમ્બર
બીજી ODI 8 નવેમ્બર
3જી ODI 10 નવેમ્બર

ઓસ્ટ્રેલિયા 🆚પાકિસ્તાન T-20 મેચ સિરીઝ શેડ્યૂલ
પ્રથમ T-20 14 નવેમ્બર
બીજી T-20 16 નવેમ્બર
ત્રીજી ટી-20 18 નવેમ્બર

ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાન વચ્ચે 2024ની પ્રથમ ODI મેચની ટીમ
પાકિસ્તાન ટીમ

આમિર, જમાલ, અબ્દુલ શફીક, અરાફાત મિન્હાસ, બાબર આઝમ, ફૈઝલ અકરમ, હરિસ રઉફ, હસીબુલ્લાહ (વિકેટકીપર), કામરાન ગુલામ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન) સૈમ અયુબ! સલમાન અલી આગા, શાહીન શાહ આફ્રિદી

ઓસ્ટ્રેલિયા ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન) સીન એબોટ, કપૂર કોનોલી, જેક ફ્રેઝર મેકગર્ગ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, જોસ હેઝલવુડ, એમ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા.

Leave a Comment