ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યૂઝીલેન્ડ મહિલા છેલ્લી T-20 મેચમાં 58/1 ઓસ્ટ્રેલિયા મહિલા 2-0થી આગળ

ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યુઝીલેન્ડ મહિલા ટીમની ત્રીજી T-20 મેચ આજે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે આ મેચ ગ્રેટ બેરિયર રીફ એરેના મેકે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યુઝીલેન્ડ મહિલા ટીમ આજે કોણ જીતશે?
ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યુઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે 3 T-20 મેચોની શ્રેણી શરૂ થઈ હતી જેમાં પ્રથમ T-20 મેચ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે 5 વિકેટથી જીતી હતી.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે બીજી મેચ 29 રને જીતી લીધી હતી.
આજે ત્રીજી મેચ રમાઈ રહી છે ન્યુઝીલેન્ડની મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યુઝીલેન્ડ મહિલા 2 T-20 મેચોમાં વિકેટ લેનાર
એમેલિયા કેરે 4 વિકેટ લીધી હતી
એશ્લે ગાર્ડનર 3 વિકેટ
બ્રુક હોલીડે 3 વિકેટ
એનાબેલ સેડરલેન્ડ 2 વિકેટ
જ્યોર્જી વેરહેમ 2 વિકેટ

ઑસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યુઝીલેન્ડ મહિલા ટીમ 2 T-20 મેચની હાફ સેન્ચુરી પ્લેયર
ફોબી લિચફિલ્ડ અડધી સદી

ઓસ્ટ્રેલિયા મહિલા અને ન્યુઝીલેન્ડ મહિલા વચ્ચેની 2 T-20 મેચમાં રન બનાવનાર ખેલાડીઓ
ફોબી લિચફિલ્ડ 72 રન
સુઝી બેટ્સ 67 રન
મડી ગ્રીન 57 રન
એલિસા હિલી 55 રન
એલિસ પેરી 42 રન

ન્યુઝીલેન્ડની મહિલા ટીમ
સુઝી બેટ્સ (કેપ્ટન), જ્યોર્જી પ્લિમર, એમેલિયા કેર, બ્રુક હોલીડે, મડી ગ્રીન, ઇસાબેલા ગેજ (ડબલ્યુકે), લી કેસ્પરેક. જેસ કેર, લી તાહુહુ, ફ્રેન જોસ

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ
એલિસા હીલી (કેપ્ટન અને ડબલ્યુકે), બેથ મૂની, એલિસ પેરી, ફોબી લિચફિલ્ડ, તાલિયા મેકગ્રા, હીથર ગ્રેહામ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જી વેરહેમ, સોફી મોલિનાઉ, મેગન શટ, ટાયલા વ્લેમિંક

Leave a Comment