ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાનની ત્રીજી T-20માં ઓસ્ટ્રેલિયા 13 રને જીત ઓસ્ટ્રેલિયાએ સતત બીજી જીત ઓસ્ટ્રેલિયા સિરીઝ પર કબજો કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આજે બપોરે 1.30 વાગ્યે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી T-20 મેચ રમાશે, વરસાદના કારણે પ્રથમ મેચ 7 ઓવરની રમાઈ હતી. જેમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 7 ઓવરમાં 4 વિકેટે 93 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં મેક્સવેલે 19 બોલમાં 5 ચોગ્ગા, 3 છગ્ગા અને 43 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે પાકિસ્તાનની ટીમ 9 વિકેટે 64 રન બનાવી શકી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમે 29 રનથી મેચ જીતી લીધી હતી

ઓસ્ટ્રેલિયા 🆚પાકિસ્તાન T-20 હેડ ટુ હેડ
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે જેમાં પાકિસ્તાનની ટીમે 13 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 12 મેચ જીતી છે, પરંતુ 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.

ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં મેથ્યુ શોર્ટે 32 રન બનાવ્યા હતા અને કોઈએ લાંબી ઈનિંગ રમી ન હતી, જ્યારે પાકિસ્તાનની ટીમમાં ઉસ્માન ખાને પ્રથમ અડધી સદી ફટકારી હતી. જેમાં તેણે 38 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે પોતાની T-20 કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે આ મેચ 13 રને જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે સતત 2 મેચ જીતી છે.

ઓસ્ટ્રેલિયા 🆚પાકિસ્તાનની છેલ્લી મેચ ક્યારે રમાશે?
ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 18 નવેમ્બરે બપોરે 1:30 વાગ્યે રમાશે

ઓસ્ટ્રેલિયા
મેથ્યુ શોર્ટ, જેક ફ્રેઝર મેકગર્ગ, ટિમ ડેવિડ, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લિશ (કેપ્ટન-વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, સ્પેન્સર જોનસન

પાકિસ્તાન ટીમ
સાહિબજાદા ફરહાન, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ઉસ્માન ખાન, આગા સલમાન, ઈરફાન ખાન, અબ્બાસ આફ્રિદી, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, સુફિયાન મુકીમ.

Leave a Comment