ઓસ્ટ્રેલિયા 🆚 સ્કોટલેન્ડઓસ્ટ્રેલિયન ટીમના કયા બે ખેલાડીઓની તોફાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયન ટીમે સિરીઝ પર પોતાનો હક જમાવ્ય છે.

સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી T-20 મેચ સાંજે 6:30 વાગ્યે રમાશે ઓસ્ટ્રેલિયા 3 T-20 મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T-20 મેચોની શ્રેણી શરૂ થઈ હતી જેમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને બીજી T-20 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.પ્રથમ T-20 મેચ 4 સપ્ટેમ્બરે રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટે જીતી હતી.
બીજી T-20 મેચ 6 સપ્ટેમ્બરે રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયા 70 રને જીત્યું હતું.
ત્રીજી T-20 મેચ આજે સાંજે 6.30 કલાકે રમાશે

ઓસ્ટ્રેલિયન ટીમની તોફાની ઇનિંગ્સ
પ્રથમ ટી-20 મેચ 4 સપ્ટેમ્બરે રમાઈ હતી, જેમાં ટ્રેવિસ હેડે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી અને 20 ઓવરમાં સ્કોટલેન્ડની ટીમે 154 રન બનાવ્યા હતા રનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં ઓસ્ટ્રેલિયાએ 9.4 ઓવરમાં 156 રન બનાવીને જીત મેળવી હતી.
બીજી ટી-20 મેચમાં સ્કોટલેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે 20 ઓવરમાં 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં જોસ ઈંગ્લિશએ 49 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 103 રનની ઈનિંગ રમી હતી. 7 છગ્ગા.સ્કોટલેન્ડની ટીમમાં બ્રેન્ડન મેક્કુલમે 59 રનની ઇનિંગ રમી હતી અને એકપણ ખેલાડી રન બનાવી શક્યો નહોતો.ઓસ્ટ્રેલિયાની બોલિંગમાં સ્ટોઈનિસ 4 વિકેટ, કેમરોન ગ્રીન 2 વિકેટ અને શોન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, એરોન હાર્ડી, એડમ ઝમ્પાએ 1-1 વિકેટ ઝડપી હતી.સ્કોટલેન્ડની ટીમ 16.4 ઓવરમાં 10 વિકેટે 126 રન બનાવીને ઓસ્ટ્રેલિયાનો 70 રનથી વિજય થયો હતો.

સ્કોટલેન્ડ
જ્યોર્જ મુન્સે, ઓલી હેયર્સ, બ્રેન્ડન મેકકુલન, રિચી બેરિંગ્ટન (કેપ્ટન), મેથ્યુ ક્રોસ, માઈકલ લિસ્ક, માર્ક વોટ, જેકી જારવિન્ડ, ચાર્લી કેસલ, બ્રાડ વ્હીલ, જેસ્પર ડેવિડસન

ઓસ્ટ્રેલિયા ટીમ
ટ્રેવિસ હેડ, જેક ફ્રેઝર-મેકજ્યોર્જ. મિશેલ માર્શ (કેપ્ટન) જોશ ઇંગ્લિશ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, શોન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, એડમ ઝમ્પા, રિલે મેરેડિથ

Leave a Comment