ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયાની 3 T-20 મેચની શ્રેણી અને 5 ODI મેચની શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી.
3 T20 મેચ
પ્રથમ T-20 મેચ 11 સપ્ટેમ્બર
બીજી T20 મેચ 13 સપ્ટેમ્બર
ત્રીજી T-20 મેચ, 15 સપ્ટેમ્બર
5 ODI મેચ
પ્રથમ ODI મેચ 19 સપ્ટેમ્બર
બીજી ODO મેચ 21 સપ્ટેમ્બર
ત્રીજી ODI મેચ 24 સપ્ટેમ્બર
ચોથી ODI મેચ 27 સપ્ટેમ્બર
પાંચમી ODI મેચ 29 સપ્ટેમ્બર
કેવી રહી T-20 મેચ અને કોણે જીતી સિરીઝ?
પ્રથમ T-20 11 સપ્ટેમ્બરે રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયા 28 રને જીત્યું હતું.
બીજી T-20 મેચ 13 સપ્ટેમ્બરે રમાઈ હતી અને આ મેચ ઈંગ્લેન્ડે 3 વિકેટે જીતી હતી.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વનડે મેચ કયા સ્ટેડિયમમાં ક્યારે અને કયા સમયે રમાશે?
પ્રથમ ODI મેચ 19 સપ્ટેમ્બર 2024 ના રોજ ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં રમાશે. તે ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે શરૂ થશે.
બીજી ODI મેચ 21 સપ્ટેમ્બરે હેડિંગ્લે સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.
ત્રીજી ODI મેચ 24 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે સીટ યુનિક રિવરસાઇડ સ્ટેડિયમમાં શરૂ થશે.
ચોથી ODI મેચ 27 સપ્ટેમ્બરે લોર્ડ્સ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે શરૂ થશે.
પાંચમી ODI મેચ 29 સપ્ટેમ્બરે CIT યુનિક સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે રમાશે.
ટ્રેવિસ હેડ 🆚 ઇંગ્લેન્ડ
ટ્રેવિસ હેડે ઈંગ્લેન્ડ સામેની બે ટી-20 મેચમાં 243.34ની સ્ટ્રાઈક રેટથી 90 રન બનાવ્યા છે અને એક અડધી સદી, 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે.
લિયામ લિવિંગસ્ટોન 🆚ઓસ્ટ્રેલિયા
લિયામ લિવિંગસ્ટોને ઓસ્ટ્રેલિયા સામેની 2 T-20 મેચોમાં 167.57ની સ્ટ્રાઈક રેટથી 124 રન બનાવ્યા છે અને તેણે 5 વિકેટ, એક અડધી સદી અને 10 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા છે.