ઓસ્ટ્રેલિયા 🆚 ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ODI મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ત્રીજી મેચ 5 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે શરૂ થશે, આજની બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા 44.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને મેથ્યુ શોર્ટ અને ટ્રેવિસ હેડે 29-29 રન બનાવ્યા હતા.કેપ્ટન મિશેલ માર્શે 101.69ના સ્ટ્રાઈક રેટથી 60 રન, 6 ફોર અને 3 સિક્સર સાથે જ્યારે એલેક્સ કેરીએ 110.45ના સ્ટ્રાઈક રેટથી 67 બોલમાં 8 ફોર, 3 સિક્સ અને 74 રન બનાવ્યા હતા.એરોન હાર્ડીએ 23 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ 44.4 ઓવરમાં 10 વિકેટે 270 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો.ઈંગ્લેન્ડ તરફથી બોલર બ્રેડન કારસે 3 વિકેટ અને મેથ્યુ પોટ્સ, જેકબ બેથેલ, આદિલ રશીદે 2-2 વિકેટ લીધી હતી.
મિશેલ સ્ટાર્ક 🆚 ઈંગ્લેન્ડ
મિચેલ સ્ટાર્કે ઈંગ્લેન્ડની સામે 2 વિકેટ ઝડપી છે જેમાં તેણે વિલ જેક્સ અને હેરી બ્રુકને પોતાનો શિકાર બનાવ્યો હતો અને મિશેલ સ્ટાર્કે 121 ODI મેચોમાં 236 વિકેટ લીધી છે, 571 રન બનાવ્યા છે, 4 વખત 12 વિકેટ અને 5 વિકેટ 9 વખત લીધી છે, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે.
આરોન હાર્ડી ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ તરફથી એરોન હાર્ડીએ 2 વિકેટ લીધી હતી જેમાં બેન ડકેટ અને લિયામ લિવિંગસ્ટોન રન બનાવ્યા વગર જ ગયા હતા.બેન એરોન હાર્ડીએ હમણાં જ 9-9-2023ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યુ કર્યું છે અને 5 ODI મેચમાં 3 વિકેટ લીધી છે.
જોસ હેઝલવુડ ઇંગ્લેન્ડ
જોસ હેઝલવુડે ફિલ સોલ્ટને ઈંગ્લેન્ડ સામે પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો.જોસ હેઝલવુડે 22-6-2010ના રોજ ઈંગ્લેન્ડ સામે ODI ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.અત્યાર સુધીમાં તેણે 86 ODI મેચોમાં 85 ઇનિંગ્સમાં 135 વિકેટ ઝડપી છે, જેમાં તેણે એક વખત 4 વિકેટ અને ત્રણ વખત 5 વિકેટ લીધી છે.
ઈંગ્લેન્ડની બેટિંગ
ફિલ સોલ્ટ 12 રન
બેન ડકેટ 32 રન
વિલ જેક્સ, લિવિંગસ્ટોને ખાતું પણ ખોલ્યું નહીં અને પરત ફર્યા
હેરી બ્રુક 4 રન
જેમી સ્મિથ 49 રન
જેકબ બેથેલ 25 રન
જેમી સ્મિથ 🆚 ઇંગ્લેન્ડ
જેમી સ્મિથે 61 બોલમાં 6 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા
જેમી સ્મિથે 20-9-2023ના રોજ આયર્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને 3 ODI મેચોમાં 2 ઇનિંગ્સમાં તેનો સર્વોચ્ચ સ્કોર 32 રન છે.
ઓસ્ટ્રેલિયન બોલિંગ
મિચેલ સ્ટાર્ક 2 વિકેટ
જોસ હેઝલવુડે 2 વિકેટ
એરોન હાર્ડીએ 2 વિકેટ
ઑસ્ટ્રેલિયા 🆚 ઇંગ્લેન્ડ 2જી ODI સ્કોર
ઈંગ્લેન્ડ ટીમનો સ્કોર
176 અને 34.1 ઓવરમાં 8 વિકેટ
ઈંગ્લેન્ડ ODI ટીમ
લિયામ લિવિંગસ્ટોન, વિલ જેક્સ, બેન ડકેટ, હેરી બ્રુક, જેમી સ્મિથ, ઓલી સ્ટોન, ફિલ સોલ્ટ, આદિલ રશીદ, મેથ્યુ પોટ્સ, બ્રાઈડન કાર્સ,
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ
જોસ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, લેબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, લેબુશેન, એરોન હાર્ડી, એડમ ઝમ્પા, મિશેલ માર્શ (કેપ્ટન)