દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં કેવી રીતે જોવું

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે જેમાં પ્રથમ ટેસ્ટ મેચ 27 નવેમ્બરથી શરૂ થશે. કિંગ્સમીડ ડરબન સ્ટેડિયમમાં રમાશે આ મેચ રમવા માટે શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકા ગઈ છે.

દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા ટેસ્ટ મેચ શેડ્યૂલ 2024
પ્રથમ ટેસ્ટ મેચ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર

બીજી ટેસ્ટ મેચ 5 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી

દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા પ્રથમ ટેસ્ટ મેચ લાઈવ કેવી રીતે જોવી
તમે ભારતમાં સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર દક્ષિણ આફ્રિકા🆚 શ્રીલંકાની પ્રથમ ટેસ્ટ મેચ જોઈ શકો છો.

ભારતમાં દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા ટેસ્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું
તમે જિયો સિનેમા પર ભારતમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ જોઈ શકો છો.

રીઝા હેન્ડ્રીક્સ 🆚ટેસ્ટ સિરીઝ
દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં રીઝા હેન્ડ્રિક્સને આરામ આપવામાં આવ્યો છે.

પ્રથમ ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ
ઓશાદા ફર્નાન્ડો, પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, ધનંજય ડી સિલ્વા (કેપ્ટન) દિનેશ ચંદિલમ, એન્જેલો મેથ્યુસ, કુશલ મેન્ડિસ, કામિન્દુ મેન્ડિસ, લાહિરુ કુમારા, કસુન રાજીથા, વિશ્વા ફર્નાન્ડો

પ્રથમ ટેસ્ટ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
ટોની ડી જ્યોર્ગી, માર્કો યાનસન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, સેનુરન મુથુસામી, ડેન પેટરસન
કાગિસો રબાડા, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, ગેરાલ્ડ કોએત્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રેયાન રિકલ્ટન, કિમ વેરીન

Leave a Comment