દક્ષિણ આફ્રિકા 🆚 વેસ્ટઈન્ડિઝ,વેસ્ટ ઈન્ડિઝની ટીમે 3 T-20 મેચની સીરીઝમાં 3-0થી હરાવ્યું

દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રીજી T-20 મેચની છેલ્લી મેચ બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો વિજય થયો હતો.

દક્ષિણ આફ્રિકા 🆚 વેસ્ટઈન્ડિઝની મેચ વરસાદના કારણે 13 ઓવરમાં રમાઈ હતી.વેસ્ટ ઈન્ડિઝની ટીમે 13 ઓવરમાં 4 વિકેટે 108 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે 13 ઓવરમાં 9.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને દક્ષિણ આફ્રિકા સામે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.

આફ્રિકાએ વેસ્ટઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચ અને 3 T-20 મેચોની શ્રેણીની જાહેરાત કરી હતી.
પ્રથમ ટેસ્ટ મેચ 7-12 ઓગસ્ટ દરમિયાન રમાઈ હતી જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી.
બીજી ટેસ્ટ મેચ 15-20 ઓગસ્ટે રમાઈ હતી આ મેચ દક્ષિણ આફ્રિકાની ટીમે 40 રનથી જીતી હતી.

દક્ષિણ આફ્રિકા વેસ્ટઈન્ડિઝ ત્રીજી T-20 મેચ સિરીઝ
દક્ષિણ આફ્રિકા 🆚 વેસ્ટઈન્ડિઝની પ્રથમ T-20 મેચ 24 ઓગસ્ટે રમાઈ હતી.દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વેસ્ટઈન્ડિઝની ટીમે 17.5 ઓવરમાં ટાર્ગેટ પાર કરી લીધો હતો.ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી બીજી મેચમાં વરસાદના કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.દક્ષિણ આફ્રિકાની ટીમે 13 ઓવરમાં 4 વિકેટે 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝની ટીમે 9.2 ઓવરમાં 116 રન બનાવીને 8 વિકેટે મેચ જીતી લીધી હતી અને વેસ્ટઈન્ડિઝની ટીમે T-20 સિરીઝ પર કબજો કરી લીધો હતો.28 ઓગસ્ટે રમાયેલી ત્રીજી T-20 મેચમાં વરસાદના કારણે વેસ્ટઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 108 રનનો લક્ષ્યાંક આપ્યો હતો મેચ 8 વિકેટે હાંસલ કરી હતી

Leave a Comment