દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા પ્રથમ ટેસ્ટ સાઉથ આફ્રિકા ત્રીજા દિવસે 334 રન થી આગળ.

દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા વચ્ચે 27 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ટેસ્ટ કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે. દક્ષિણ આફ્રિકાએ 49.4 ઓવરમાં 10 વિકેટે 191 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.બાવુમાએ 117 બોલમાં 9 ચોગ્ગા, 1 છગ્ગા અને 70 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. શ્રીલંકાના બોલરોએ 44 રનમાં 3 વિકેટ, લાહિરુ કુમારે 3 વિકેટ, વિશ્વ ફર્નાન્ડો પ્રભાત જયસૂર્યાએ 2-2 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની ટીમ વહેલી ઓલઆઉટ, શ્રીલંકાના 5 ખેલાડી ખાતું ખોલાવ્યા વિના પરત ફર્યા હતા. કામિન્દુ મેન્ડિસે 13 રનની ઇનિંગ રમી હતી, દક્ષિણ આફ્રિકાના માર્કો જોન્સને 1 મેડન ઓવર, 6.5 ઓવરમાં 13 રન આપીને 7 વિકેટ, કાગિસો રબાડાએ 1 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 2 વિકેટ લીધી હતી.

ટેસ્ટ મેચોમાં શ્રીલંકાનો સ્કોર
42 વિ દક્ષિણ આફ્રિકા 2024
71 વિ પાકિસ્તાન 1994
73 વિ પાકિસ્તાન 2006
81 વિ ઈંગ્લેન્ડ 2001
82 વિ ભારત 1990
82 વિ કાર્ડિફ 2011

દક્ષિણ આફ્રિકા સામે સ્કોર
42 શ્રીલંકા 2024
45 ન્યુઝીલેન્ડ 2013
47 ઓસ્ટ્રેલિયા 2011
49 પાકિસ્તાન 2013

ટેસ્ટ મેચમાં ઓછા રન બનાવનારી ટીમ
ન્યુઝીલેન્ડ 26
દક્ષિણ આફ્રિકા 30
દક્ષિણ આફ્રિકા 30
દક્ષિણ આફ્રિકા 35
દક્ષિણ આફ્રિકા 35
દક્ષિણ આફ્રિકા 36
ઓસ્ટ્રેલિયા 36
ભારત 42
શ્રીલંકા 42
દક્ષિણ આફ્રિકા 43

દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ
ટોની ડીજ્યોર્જ 17 રન
એડન માર્કરામ 47 રન
વિયાન મુલ્ડર 15 રન
ટ્રિસ્ટન સ્ટબ્સ 35 રન
ટેમ્બા બાવુમા 34 રન

શ્રીલંકા ટીમ
પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, દિનેશ ચાંદીમલ, કુશલ મેન્ડિસ (વિકેટકીપર), કામિન્દુ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, ધનજય ડી સિલ્વા (કેપ્ટન), પ્રભાત જયસૂર્યા, લાહિરુ કુમાર અસિથા ફર્નાન્ડો. વિશ્વા ફર્નાન્ડ

દક્ષિણ આફ્રિકા
ટોની ડીજ્યોર્જ, એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, કાયલ વેરે (વિકેટકીપર), વિયાન મુલ્ડર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા.

Leave a Comment