દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ બપોરે 1.30 કલાકે શરૂ થઈ હતી. આ મેચ સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, જેમાં ટોની ડી જ્યોર્જી અને કેશવ મહારાજ 0 રન બનાવીને આઉટ થયા હતા.
દક્ષિણ આફ્રિકાની બેટિંગ ટીમ
એડન માર્કરામ 20 રન
રેયાન રિકલટન 101 રન
ટ્રિસ્ટન સ્ટબ્સ 4 રન
ટેમ્બા બાવુમા 78 રન
ડેવિડ બેડિંગહામ 6 રન
કાયલ વેરેને 106 રન
માર્કો જેનસેન 4 રન
કાગિસો રબાડા 23 રન
ડેન પેટરસન 9 રન
શ્રીલંકાનો બોલર
લાહિરુ કુમારે 4 વિકેટ લીધી હતી
અસિથા ફર્નાન્ડોએ 3 વિકેટ લીધી હતી
વિશ્વા ફર્નાન્ડોએ 2 વિકેટ લીધી હતી
પ્રભાત જયસૂર્યા 1 વિકેટ
kyle vereyene
કાયલ વેરેયેને શ્રીલંકા સામે 133 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા છે.22 ટેસ્ટ મેચમાં 33 બોલમાં 947 રન બનાવ્યા, 3 અડધી સદી, 3 સદી, સૌથી વધુ રન 136 રન છે.
રેયાન રિકલ્ટન
રેયાન રિકલ્ટને શ્રીલંકા સામે 250 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 101 રનની ઇનિંગ રમી હતી અને ટેસ્ટની પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 8 મેચમાં 13 ઇનિંગ્સમાં 325 રન બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 103.4 ઓવરમાં 10 વિકેટે 358 રન
શ્રીલંકાનો સ્કોર 33 ઓવર, 1 વિકેટે 145 રન
કરુણારત્ને 43 બોલમાં 4 ચોગ્ગા 20 રન
દિનેશ ચાંદીમલ 87 બોલમાં 5 ચોગ્ગા 42 રન
પથુમ નિસાન્કા 70 રન દક્ષિણ આફ્રિકા સામે 124 બોલમાં 6 અડધી સદી અને 50 રન
શ્રીલંકા ટેસ્ટ ટીમ
પથુમ નિસાંકા, ધનજય ડી સિલ્વા (કેપ્ટન), દિનેશ ચાંદીમલ, એન્જેલો મેથ્યુસ, કામિન્દુ મેન્ડિસ, કુસલ મેન્ડિસ, દિમુથ કરુણારત્ને. પ્રભાત જયસૂર્યા, અસિથા ફર્નાન્ડો, લાહિરુ કુમાર, વિશ્વા ફર્નાન્ડો
દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમ
રેયાન રિકલ્ટન, એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટેમ્બા બાવુમા, ટોની ડી જોર્ગી, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, ડેન પેટરસન