ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T20 મેચ સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી અને ક્વિન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે.પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
પાકિસ્તાનનો બેટિંગ 20 ઓવરમાં 4 વિકેટે 146 રન.
ઓમૈર યુસુફ 16 રન
સૈમ અયુબ 24 રન
ઉસ્માન ખાન 39 રન
સલમાન આગા 13 રન બનાવી આઉટ થયો હતો
તૈયબ તાહિર 39 રન
ઈરફાન ખાન 27 રન
ઝિમ્બાબ્વે બોલર
વેલિંગ્ટન એમ, રેયાન બર્લ, સિકંદર રઝા, રિચર્ડ નાગરવા, તમામ બોલરોએ એક-એક વિકેટ લીધી છે.
ઝિમ્બાબ્વે બેટિંગ ટીમ
બ્રાયન બેનેટ 6 રન
તાશિંગા મુસેકિવા 33 રન
ડીયોન એમ 6 રન
સિકંદર રઝા 31 રન
રેયાન બર્લ 3 રન
ક્લાઈડ મંડ 5 રન
તાશિંગા મુસેકિવા 3 રન
વેલિંગ્ટન એમ 5 રન
પાકિસ્તાનની બોલિંગ
સુફિયાન મુકીમ 3 વિકેટ
અબરાર અવિકે 3 વિકેટ
હરિસ રઉફે 2 વિકેટ લીધી હતી
જહાન્દાદ ખાન 1 વિકેટ
અબરાર અહેમદ
અબરાર અહેમદે ઝિમ્બાબ્વે સામે 3.3ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી છે. T-20માં, અબરાર અહેમદે 18-4-2024ના રોજ ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને 4 T-20 મેચમાં 4 વિકેટ લીધી હતી.
સુફિયાન મુકીમ
સુફીયાન મુકીમે ઝિમ્બાબ્વે સામે 4 ઓવરમાં 3 વિકેટ, 20 રન આપીને 6 ટી-20 મેચમાં 9 વિકેટ લીધી છે.
પાકિસ્તાન 🆚ઝિમ્બાબ્વે T-20 હેડ ટુ હેડ
પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે T-20 મેચમાં 19 મેચ રમાઈ છે, જેમાં પાકિસ્તાને 17 મેચ જીતી છે અને ઝિમ્બાબ્વેએ 2 મેચ જીતી છે.
પાકિસ્તાન 57 રન
પાકિસ્તાન 🆚 ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ T-20 મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ 15.3 ઓવરમાં 108 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં સુફિયાન મુકીમ અને અબરાર અહેમદની 3-3 વિકેટ પાકિસ્તાનની ટીમે 57 રનથી જીતી લીધી હતી.
પાકિસ્તાન
સઈમ અયુબ, ઓમેર યુસુફ, ઉસ્માન ખાન (વિકેટકીપર), સલમાન આગા (કેપ્ટન), તૈયબ તાહિર, ઈરફાન ખાન, જહાન્દાદ ખાન, અબ્બાસ આફ્રિદી, અબરાર અહેમદ હરિસ રઉફ, સુફિયાન મુકીમ.
ઝિમ્બાબ્વે
તદિવનાશે મારુમણી (wk) બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન) રાયન બર્લ, ક્લાઈડ મંડ, તાશિંગા મુસેકિવા, વેલિંગ્ટન એમ, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ એમ, ટ્રેવર ગ્વાન્ડુ