ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા માટે ભારત આવશે ભારત 🆚 ઈંગ્લેન્ડ વચ્ચે 5 T-20 મેચ અને 3 ODI મેચોની શ્રેણી શરૂ થઈ છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમે ખેલાડીઓની જાહેરાત કરી હતી, આ તમામ મેચો ભારતના અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમે આજે T-20 ક્રિકેટ અને ODI ટીમની જાહેરાત કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની તમામ T-20 મેચો સાંજે 7 વાગ્યે શરૂ થશે અને ODI મેચો બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જોસ બટલરને કેપ્ટનશિપ આપવામાં આવી છે. જોસ બટલરે અત્યાર સુધી 129 T-20 મેચ રમી છે. 3389 રન બનાવ્યા છે જેમાં 25 અડધી સદી અને 1 સદી, 1 સદી અને 101 શ્રેષ્ઠ રન બનાવ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T-20 મેચની સીરીઝ અને 3 ODI મેચની સીરીઝ શરૂ થઈ ગઈ છે. જેમાં જો રૂટની વાપસી થઈ છે, જે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડાબા હાથની ઈજાના કારણે બહાર થઈ ગયો હતો.
ભારત 🆚 ઈંગ્લેન્ડ T-20 સિરીઝ શેડ્યૂલ
પ્રથમ T-20 મેચ 22 જાન્યુઆરી
બીજી T-20 મેચ 25 જાન્યુઆરી
ત્રીજી T-20 મેચ 28 ફેબ્રુઆરી
ચોથી T-20 મેચ 31 જાન્યુઆરી
પાંચમી T-20 મેચ 2 ફેબ્રુઆરી
ભારત 🆚 ઇંગ્લેન્ડ ODI સિરીઝ શેડ્યૂલ
પ્રથમ ODI મેચ 6 ફેબ્રુઆરી
બીજી ODI મેચ 9 ફેબ્રુઆરી
ત્રીજી ODI મેચ 12 ફેબ્રુઆરી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ODI ટીમ
ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, હેરી બ્રુક. બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ
ઈંગ્લેન્ડ ટી-20 ટીમ
જોફ્રા આર્ચર, રેહાન અહેમદ, ગુસ એટકિન્સન, હેરી બ્રૂક, બ્રાઈડન કાર્સ, જોસ બટલર (કેપ્ટન), આદિલ રશીદ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ, બેન ડકેટ.