ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચે આજે છેલ્લી T-20 મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ખાતે સાંજે 7 વાગ્યે રમાઈ રહી છે અને ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
સંજુ સેમસન 250 સ્ટ્રાઈક રેટ
સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની ત્રીજી T-20 મેચમાં 40 બોલમાં 9 ચોગ્ગા, 8 છગ્ગા અને (100) ફટકાર્યા છે, જે તેની T-20 કારકિર્દીની પ્રથમ સદી છે.
સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી
સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ સામેની છેલ્લી T-20 મેચમાં 23 બોલ, 6 ચોગ્ગા, 3 છગ્ગા અને 51 રન બનાવ્યા હતા.
T-20 મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી
ડેવિડ મિલર 2017માં 35 બોલમાં સદી
35 બોલમાં સદી રોહિત શર્મા 2017
જોન્સન ચાર્લ્સ 2023માં 39 બોલમાં સદી
સંજુ સેમસન 40 બોલમાં 2024માં સદી
સૌથી લાંબી T-20 કારકિર્દી
17 વર્ષ 209 દિવસ શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)
17 વર્ષ 166 દિવસ સીન વિલિયમ્સ (ઝિમ)
17 વર્ષ 41 દિવસ મહમુદુલ્લાહ (બાંગ્લાદેશ)
16 વર્ષ 284 દિવસ રોહિત શર્મા (ભારત)
16 વર્ષ 2024 દિવસ કોલિન્સ ઓબુયા (KEN)
ભારતની બેટિંગ
સંજુ સેમસન 111 રન
અભિષેક શર્મા 4 રન
સૂર્યકુમાર યાદવ 75 રન
રિયાન પરાગ 26
હાર્દિક પંડ્યા 25
બાંગ્લાદેશ ટી20 ટીમ
પરવેઝ હુસૈન ઈમાન, લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તનઝીમ હસન, તૌહીદ એચ, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન,
ભારતની ટી-20 ટીમ
સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, (કેપ્ટન) નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મયંક યાદવ.