ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવા મળશે છે અને કયા સમયે મેચ શરૂ થશે

ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચે 3 ટેસ્ટ મેચ અને T-20 મેચની સિરીઝ આજથી શરૂ થશે ભારત આજે પ્રથમ ટેસ્ટ મેચમાં સવારે 9 ટોસ થશે અને સવારે 9:30 વાગ્યે મેચ લાઈવ થશે, જિયો સિનેમા પર મેચનું લાઈવ પ્રસારણ થશે

બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશે માત્ર બે ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે અને મોહમ્મદ રિઝવાને બે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ 294 રન બનાવ્યા છે.મેહદી હસન મિરાજે 10 વિકેટ લીધી હતી અને બે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

ભારત 🆚 બાંગ્લાદેશ 2જી ટેસ્ટ મેચ શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ મેચ 19-23 સપ્ટેમ્બર
બીજી ટેસ્ટ મેચ 27- 1 ઓક્ટોબર સુધી

3 T-20 મેચ શેડ્યૂલ
પ્રથમ T-20 મેચ 6 ઓક્ટોબર
બીજી T-20 મેચ 9 ઓક્ટોબર
ત્રીજી T-20 મેચ 12 ઓક્ટોબર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનું લાઈવ પ્રસારણ ક્યાં અને કઈ એપ પર અને કઈ ચેનલ પર જોવાનું છે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઈવ પ્રસારણ Jio સિનેમા એપ અને સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર કરવામાં આવશે.

ભારત 🆚 બાંગ્લાદેશ બંને ટીમોના કેપ્ટન
ભારતીય ટીમના કેપ્ટનઃ- રોહિત શર્મા
બાંગ્લાદેશ ટીમના કેપ્ટન:- નઝમુલ હુસેન શાંતો

બંને ટીમના વિકેટકીપર કોણ છે
ભારતીય ટીમનો વિકેટકીપર
બાંગ્લાદેશ ટીમનો વિકેટકીપર લિટન દાસ

ભારત 🆚 બાંગ્લાદેશની પ્રથમ મેચ કયા સ્ટેડિયમમાં રમાશે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન) યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, ધ્રુવ જુરેલ? રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને યસ દયાલ.

બાંગ્લાદેશ ટેસ્ટ મેચ ટીમ
નઝમુલ હુસૈન શાન્તો (કેપ્ટન) મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહમૂદ, તસ્કીન અહેમદ, સૈયદ ખાલિદ અહેમદ. અને ઝાકિર અલી અનિક

Leave a Comment