ભારત મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામેની સિરીઝમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન કોણ હશે?

ભારતીય મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચેની ODI મેચની શ્રેણીમાં રમાશે.આ શ્રેણી ઓસ્ટ્રેલિયાના સ્ટેડિયમમાં રમાશે, તે 5 ડિસેમ્બરથી શરૂ થશે અને 11 ડિસેમ્બર સુધી ચાલશે.

ભારત મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા મહિલા ODI શેડ્યૂલ
પ્રથમ ODI 5 ડિસેમ્બર
બીજી ODI 8 ડિસેમ્બર
ત્રીજી ODI 11 ડિસેમ્બર

ભારત મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા મહિલા ODI મેચ અલગ અલગ સમયે શરૂ થશે
(1) પ્રથમ ODI મેચ ભારત મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા મહિલા ODI મેચ સવારે 9:50 વાગ્યે શરૂ થશે.
(2) ભારત મહિલા અને ઓસ્ટ્રેલિયા મહિલા વચ્ચે બીજી ODI મેચ સવારે 5:15 વાગ્યે શરૂ થશે.
(3) ત્રીજી ODI મેચ ભારત મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા મહિલા સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

ભારત મહિલા 🆚 ઓસ્ટ્રેલિયા બંને ટીમોની મહિલા કેપ્ટન
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરનમપ્રીત કેર
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની કેપ્ટન તાહલિયા મેકગ્રા

ભારતીય મહિલા ટીમ
રાધા યાદવ, પ્રિયા મિશ્રા, રેણુકા ઠાકુર સિંહ, તિતાસ સાધુ, સાયમા ઠાકોર, મિનુ મણિ, ઉમા છેત્રી, પ્રિયા પુનિયા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરનમપ્રીત કાર (કેપ્ટન) દીપ્તિ શર્મા, રિચા ઘોસ, અરુંધિત રેડ્ડી

ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ
એશ્લે ગાર્ડનર, અન્નાબેલ સધરલેન્ડ, અલાના કિંગ, સોફી મોલિનક્સ, બેથ મૂની, જ્યોર્જિયા વોલ, એલિઝ પેરી, તાહલિયા મેકગ્રા (સી), ફોબી લિચફિલ્ડ, મેગન શુટ, ડાર્સી બ્રાઉન, જ્યોર્જિયા વેરહામ, કિમ ગાર્થ

Leave a Comment