વચ્ચે આજે સાંજે 7:30 વાગ્યે ટોસ થશે અને મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે.
કેવી હશે પીચનો રિપોર્ટ આજે રાત્રે 8 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે અને વરસાદની વાત કરીએ તો આ સ્ટેડિયમમાં વરસાદની 78 ટકા શક્યતા છે અને જો આજે વરસાદ પડે તો બીજા દિવસે રમાશે.
શનિવાર એ ભારતમાં શુભ દિવસ છે.
શનિવારે ભારતીય ટીમે કેટલી મેચ જીતી?
ભારતે શનિવાર 25 જૂન 1983ના રોજ વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારતે શનિવાર 2 એપ્રિલ 2011ના રોજ વર્લ્ડ કપ જીત્યો હતો
ભારતે શનિવાર 29 જૂન 2024 T-20 વર્લ્ડ કપ ભારત જીત્યો
રોહિત શર્મા કેવી રીતે તોડશે વિરાટ કોહલીનો રેકોર્ડ?
2014માં વિરાટ કોહલીએ 6 મેચમાં 6 ઇનિંગ્સ રમી હતી જેમાં વિરાટ કોહલીએ 319 રન બનાવ્યા હતા અને 4 અડધી સદી સામેલ હતી અને 106ની એવરેજથી 129 રન બનાવ્યા હતા.જો આપણે રોહિત શર્માની વાત કરીએ તો રોહિત શર્માએ ટી. -20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માએ 7 ઇનિંગ્સમાં 3 અડધી સદી ફટકારી છે અને 248 રન બનાવ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 92 રન છે અને તે ઓસ્ટ્રેલિયા સામે કરવામાં આવ્યો હતો અને રોહિત શર્મા વિરાટ કોહલી કરતા 72 રન પાછળ છે.
T-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કોના છે અને શું રોહિત શર્મા રનનો રેકોર્ડ તોડશે?
(1) ગુરબાઝના T-20 વર્લ્ડ કપમાં 281 રન છે.
(2) હેડના T-20 વર્લ્ડ કપમાં 255 રન છે.
(3) રોહિત શર્માના T-20 વર્લ્ડ કપમાં 248 રન છે અને જો આજની ફાઇનલમાં રોહિત શર્મા 33 રન બનાવશે તો રોહિત શર્મા રન બનાવવામાં નંબર વન પર આવી જશે.
T-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર 5 ખેલાડીઓ
(1) ગુરબાઝ 281 રન
(2) હેડ 255 રન
(3) રોહિત શર્મા 248 રન
(4) ઈબ્રાહિમ ઝદરાન 231 રન
(5) પુરણ 228 રન
T-20 વર્લ્ડ કપ 2024 માટે તમને કેટલા પૈસા મળશે?
(1) વિજેતા ટીમને: 20.36 કરોડ રૂપિયા
(2) રનર્સ-અપ ટીમને: રૂ. 10.64 કરોડ
(3) સેમિફાઇનલ ટીમઃ રૂ. 6.54 કરોડ
(4) બીજા રાઉન્ડમાંથી બહાર થયેલી ટીમને: રૂ. 3.17 કરોડ
(5) 9મા અને 12મા સ્થાને રહેલી ટીમોઃ રૂ. 2.05 કરોડ
(6) 13મા અને 20મા ક્રમે રહેલી ટીમથી: રૂ. 1.87 કરોડ
(7) પ્રથમ અને બીજા રાઉન્ડમાં જીતનાર ટીમનેઃ 25.89 લાખ રૂપિયા.
T-20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ માટે ભારતની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન) વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ જસપ્રિત બુમરાહ અર્શદીપ સિંહ
T-20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ:
એડન માર્કરામ, (કેપ્ટન) ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડી કોક, ફોર્ટ્યુઈન, રિઝા, જેન્સેન, હેનરીક, કેશવ મજરાજ, મિલર, નોર્ટજે, રબાડા, શમશી