ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયાં રમાશે વિરાટ કોહલી, રોહિત શર્મા

ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે અને બાંગ્લાદેશની ટીમ ટૂંક સમયમાં 2 ટેસ્ટ મેચની સીરીઝ રમવા માટે ભારત આવશે અને હવે પાકિસ્તાન 🆚 બાંગ્લાદેશની ટીમ વચ્ચેની બે ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશ મેચ જીતી છે 10 વિકેટથી અને આજે બીજી ટેસ્ટ મેચનો પાંચમો દિવસ છે.

ભારત 🆚 બાંગ્લાદેશ ટેસ્ટ શેડ્યૂલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી ક્યારે શરૂ થશે અને તે કયા સ્ટેડિયમમાં રમાશે?
પ્રથમ ટેસ્ટ મેચ 19-23 સપ્ટેમ્બર દરમિયાન એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સવારે 9.30 વાગ્યે રમાશે.
બીજી ટેસ્ટ મેચ 27મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર સુધી રમાશે અને આ મેચ ગ્રીનપાર્ક સ્ટેડિયમ, કાનપુરમાં રમાશે.

ભારત 🆚 બાંગ્લાદેશ T-20 શેડ્યૂલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 ટી-20 મેચની શ્રેણી ક્યારે શરૂ થશે અને તે કયા સ્ટેડિયમમાં રમાશે?
પ્રથમ T-20 મેચ 6 ઓક્ટોબરે ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, ગ્વાલિયરમાં રમાશે, ટોસ સાંજે 6:30 વાગ્યે થશે અને તેનું લાઈવ ટેલિકાસ્ટ સાંજે 7 વાગ્યે થશે.
બીજી T-20 મેચ 9 ઓક્ટોબર, બુધવારે સાંજે 7 વાગ્યે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
ત્રીજી T-20 મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટીમ ક્યારે જાહેર થશે?
ભારત 🆚 બાંગ્લાદેશની 2 ટેસ્ટ મેચની શ્રેણી અને 3 T-20 મેચની શ્રેણીમાં ભારતની ટીમ જાહેર કરી નથી અને બાંગ્લાદેશની ટીમ જાહેર કરી નથી.

Leave a Comment