વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની મેગા ઓક્શન ક્યારે થશે અને તે ક્યાં દેશમાં થશે અને કઈ તારીખે થશે.

વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની મેગા ઓક્શન ક્યારે થશે અને દરેક ટીમ પાસે કેટલા પૈસા છે? WPL 2025 ની મેગા ઓક્શન 15 ડિસેમ્બરે બેંગલુરુમાં યોજાશે, આવો નિર્ણય BCCI દ્વારા લેવામાં આવ્યો છે.

વિમેન્સ ઓપ્શનમાં ઓક્શનમાં કઈ 5 ટીમો રમી રહી છે.
(1) દિલ્હી કેપિટલ્સ, (2) મુંબઈ ઈન્ડિયન્સ, (3) ગુજરાત જાયન્ટ્સ, (4) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, (5) યુપી વોરિયર્સ

WPL 2025ની ઓક્શનમાં કઈ ટીમ પાસે સૌથી વધુ પૈસા છે?
WPL 2025ની ઓક્શનમાં ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ પૈસા છે. ગુજરાત જાયન્ટ્સ પાસે ઓક્શન માટે તેમના પર્સમાં 4 કરોડ 40 લાખ રૂપિયા છે, જેમાંથી ગુજરાત જાયન્ટ્સે 11 કરોડ 10 લાખ રૂપિયા રિટેન્શનમાં ખર્ચ્યા છે.

WPL 2025ની ઓક્શનમાં કઈ ટીમ પાસે કેટલા પૈસા છે?
(1) ગુજરાત જાયન્ટ્સ રૂ. 4.40 કરોડ
(2) યુપી વોરિયર્સ રૂ. 3.90 કરોડ
(3) રૂ. 3.25 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
(4) રૂ. 2.50 કરોડ દિલ્હી કેપિટલ્સ
(5) મુંબઈ ઈન્ડિયન્સ રૂ. 2.65 કરોડ

વિમેન્સ પ્રીમિયર લીગ WPL ક્યારે શરૂ થઈ?
મહિલા પ્રીમિયર લીગ WPL 2023 માં શરૂ થઈ હતી જેમાં 5 ટીમોએ પ્રથમ સિઝન રમી હતી, પ્રથમ સિઝન મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી.

WPL 2025 ના રીટેન્શન પ્લેયર્સ
(1) ગુજરાત જાયન્ટ્સ રૂ. 4.4 કરોડ
(2) યુપી વોરિયર્સ 3.9 કરોડ
(3) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 3.25 કરોડ
(4) મુંબઈ ઈન્ડિયન્સ રૂ. 2.65 કરોડ
(5) દિલ્હી કેપિટલ્સ રૂ. 2.5 કરોડ

મહિલા પ્રીમિયર લીગ 2025 રીટેન્શન
દિલ્હી કેપિટલ્સ રૂ. 12.50 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 11.75 કરોડ
યુપી વોરિયર્સ રૂ. 11.10 કરોડ
ગુજરાત જાયન્ટ્સ રૂ. 10.60 કરોડ

મહિલા પ્રીમિયર લીગ WPL 2025 પ્રથમ મેચ ક્યારે શરૂ થશે?
મહિલા પ્રીમિયર લીગ WPL 2025ની પ્રથમ મેચ 23 ફેબ્રુઆરીથી શરૂ થશે.

વિમેન્સ પ્રીમિયર લીગ WPL 2025 ની પ્રથમ મેચ ક્યારે યોજાશે અને ફાઇનલ ક્યારે રમાશે?
મહિલા પ્રીમિયર લીગ WPL 2025ની પ્રથમ મેચ 23 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઇનલ મેચ 17 માર્ચે રમાશે.

યુપી વોરિયર્સ
વૃંદા દિનેશ, પૂનમ ખેમનાર, સાયમા ઠાકોર, ગૌહર સુલતાના, ઉમા છેત્રી, શ્વેતા સેહરાવત, સોફી આયે, તાલિયાન મેકગ્રાથા, એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હોરીસ, કિરણ નવગીરે, ચમરી અથાપથુ, રાજેશ્વરી.

મુંબઈ ઈન્ડિયન્સ
નેટ સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ, એમેલિયા કેર, શબનીમ ઈસ્માઈલ ક્લો ટ્રાયન, હરમનપ્રીત કાર, યસ્તિક ભાટિયા પૂજા વસ્ત્રાકર, સજના સજીવન, સીકા ઈશાક, અમનજોત કૌર, જીંતિમણી કલિતા, કીર્તના બાલકૃષ્ણન અમનદીપ કાર

Leave a Comment