બાંગ્લાદેશ 🆚 વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની છેલ્લી ODIમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે વનડે શ્રેણીની ત્રણમાંથી બે મેચ જીતીને શ્રેણી પર કબજો જમાવી લીધો છે.
વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ આજે રમાઈ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝે 3 વનડે શ્રેણીમાં બે મેચ જીતી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી હતી. વેસ્ટ ઈન્ડિઝે બીજી વનડે 7 વિકેટે જીતી લીધી છે. આ છેલ્લી મેચ વર્નર પાર્કમાં રમા રહી છે. બંને ટીમો વચ્ચે 3 T-20 મેચોની શ્રેણી રમાશે આ શ્રેણીની પ્રથમ મેચ 16 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે શરૂ થશે.
વેસ્ટ ઈન્ડિઝ 🆚 બાંગ્લાદેશ ઓડીઆઈ રન
શેરફેન રધરફોર્ડ 137 રન
મહમુદુલ્લાહ 112 રન
તન્ઝીમ હસન 106 રન
શાઈ હોપ 103 રન
વેસ્ટ ઈન્ડિઝ 🆚 બાંગ્લાદેશ ઓડીઆઈ વિકેટ
જેડેન સિલ્સે 5 વિકેટ લીધી હતી
રોમારીયો શેફર્ડ 4 વિકેટ
ગુડકેશ મોતી 2 વિકેટ
નાહિદ રાણાએ 2 વિકેટ લીધી હતી
રિશાદ હુસ્નૈન 2 વિકેટ
બાંગ્લાદેશની બેટિંગ
તનઝીમ હસન, લિટન દાસ, સૌમ્ય સરકાર 51*, મેહદી હસન મિરાજ 67 રન બનાવ્યા વિના પરત ફર્યા હતા.
મેહદી હસન મિરાજ બાંગ્લાદેશનો કેપ્ટન
મેહદી હસન મિરાજે 102 વનડે અને 73 ઇનિંગ્સમાં 1522 રન, 5 અડધી સદી અને 2 સદી ફટકારી છે.
મેહદી હસન મિરાજે વેસ્ટ ઈન્ડિઝ સામે 56 બોલમાં 51 રન બનાવ્યા અને 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા અને વનડે શ્રેણીમાં 142 રન બનાવ્યા અને 6 અડધી સદી ફટકારી.
સૌમ્યા સરકાર
સૌમ્યા સરકારે 62 બોલમાં 4 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ
બ્રાન્ડોન કિંગ, કિસી કાર્ટી, અમીર જંગૂ, શાઈ હોપ (કેપ્ટન-વિકેટકીપર), એલિસ એથેનાઝ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, રોમારીયો શેફર્ડ, ગુડકેશ મોતી, અલઝારી જોસેફ, જેડેદિયા બ્લડ્સ.
બાંગ્લાદેશ
તનઝીમ હસન, સૌમ્ય સરકાર, લિટન દાસ, મેહદી હસન મિરાજ (કેપ્ટન) અફીફ હુસૈન, મહમુદુલ્લાહ, ઝાકર અલી, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, નસુમ અહેમદ, હસન મહમૂદ