શું આજે મહિલા એશિયા 2024માં ભારતની મહિલા ટીમ આજે 8મી ચેમ્પિયન જીતીને સફળ થશે?

ભારત મહિલા 🆚 શ્રીલંકા મહિલા ફાઈનલ મેચ આજે રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 3 વાગ્યે રમાશે ભારત મહિલા ટીમે બાંગ્લાદેશ મહિલા ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે અને શ્રીલંકાની મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને હરાવી છે અને ભારતની મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી છે. ફાઇનલમાં અત્યાર સુધીમાં 7 વખત ચેમ્પિયન જીતી છે અને 8મી વખત જીતવાની તૈયારી કરી રહી છે.

ભારત મહિલા 🆚 શ્રીલંકા મહિલા ટીમ વચ્ચે હડ ટુ હેડ
ભારત અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 24 મેચ રમાઈ છે.
ભારતીય મહિલા ટીમે આજે 19 મેચ જીતી છે અને શ્રીલંકાની મહિલા ટીમે 4 મેચ જીતી છે 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.

મહિલા એશિયા કપ 2024
મહિલા ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર
(1) દીપ્તિ શર્મા 4 મેચમાં 9 વિકેટ
(2) સાદિયા ઈકબાલ 4 મેચમાં 8 વિકેટ
(3) રેણુકા ઠાકુર 4 મેચમાં 7 વિકેટ
(4) કવિશા દિલહારી 4 મેચમાં 7 વિકેટ
(5) રાધા યાદવ 4 મેચમાં 6 વિકેટ
(6) રાબેયા ખાન 4 મેચમાં 5 વિકેટ
(7) નાહિદા અખ્તર 4 મેચમાં 5 વિકેટ

મહિલા એશિયા કપ 2024માં સદી ફટકારનાર ખેલાડી કોણ છે?
ચમારી અટાપટ્ટુ મહિલા એશિયા કપમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા છે અને તે શ્રીલંકાની છે.

મહિલા એશિયા કપ 2024
ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર, રિચા ઘોસ, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ઉમા છેત્રી દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર રેણુકા ઠાકુર, હેમલતા,

મહિલા એશિયા 2024
શ્રીલંકાની મહિલા ટીમ
વિશામી ગુણારત્ને, ચમરી અટાપટ્ટુ, (કેપ્ટન) હર્ષિત સમરવિક્રમા, હસિની પરેરા, અનુષ્કા સંજીવની (વિકેટ કીપર), કવિશા દિલહારી, મીનાક્ષી ડી સિલ્વા, ઈનોશી પ્રિયદર્શિની, ઉદેશિકા પ્રબોધની, સુગંદિકા કુમારી, અચિની કુલસૂરિયા.

મહિલા એશિયા કપ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
(1) ચમરી અટાપટ્ટુ 4 મેચમાં 243 રન
(2) શેફાલી વર્માએ 4 મેચમાં 184 રન બનાવ્યા
(3) ગલ ફિરોઝે 4 મેચમાં 149 રન બનાવ્યા
(4) નિગાર સુલ્તાન 4 મેચમાં 142 રન
(5) મુર્શીદા ખાતૂને 4 મેચ 3 મેચમાં 134 રન બનાવ્યા

મહિલા એશિયા કપ 2024માં અડધી સદી ફટકારનાર ખેલાડીઓ
(1) ગલ ફિરોઝ 4 મેચમાં 2 અડધી સદી
(2) મુર્શીદા ખાતૂન 3 મેચમાં 2 અડધી સદી
(3) ચમરી 4 મેચમાં 1 અડધી સદી
(4) શેફાલી વર્મા 4 મેચમાં 1 અડધી સદી
(5) નિગાર સુલતાન 4 મેચમાં 1 અડધી સદી

Leave a Comment