રચિન રવિન્દ્ર ટેસ્ટ (ન્યુઝીલેન્ડ)
રચિન રવિન્દ્રએ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં 2 ઇનિંગ્સમાં 131 રન બનાવ્યા હતા
રચિન રવિન્દ્રએ ટેસ્ટ ક્રિકેટમાં 8 મેચની 13 ઇનિંગ્સમાં 650 રન બનાવ્યા, સૌથી વધુ 240 રન, 3 અડધી સદી, 1 સદી, 1 બેવડી સદી.
કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા)
કામિન્દુ મેન્ડિસે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 2 ઇનિંગ્સમાં 127 રન બનાવ્યા હતા અને સદી ફટકારી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં કામિન્દુ મેન્ડિસે 7 ટેસ્ટની 12 ઇનિંગ્સમાં 822 રન, 3 વિકેટ અને સૌથી વધુ 140 રન, 4 અડધી સદી અને 4 સદી ફટકારી છે.
પ્રભાત જયસૂર્યા (શ્રીલંકા)
પ્રભાત જયસૂર્યાએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 2 ઇનિંગ્સમાં 22.67ની એવરેજથી 9 વિકેટ ઝડપી છે.
પ્રભાત જયસૂર્યાએ 15 ટેસ્ટ મેચોની 28 ઇનિંગ્સમાં 88 વિકેટ લીધી છે, તેણે 3 વખત 4 વિકેટ, 8 વખત 5 વિકેટ અને 2 વખત 10 વિકેટ લીધી છે.
વિલ ઓ’રોર્કે (ન્યુઝીલેન્ડ)
વિલ ઓ’રોર્કે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં 2 ઇનિંગ્સમાં 8 વિકેટ ઝડપી છે
વિલ ઓ’રોર્કે 3 ટેસ્ટ મેચોની 6 ઇનિંગ્સમાં 295 રન, 19 વિકેટ, એક વખત 4 વિકેટ અને 5 વિકેટ બે વાર લીધી છે.
છેલ્લી ટેસ્ટ મેચ શ્રીલંકાની ટીમે 63 રનથી જીતી હતી અને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શ્રીલંકાની ટીમ 1-0થી આગળ છે.છેલ્લી મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં શ્રીલંકાની ટીમમાં કામિન્દુ મેન્ડિસ અને કુશલ મેન્ડિસે તોફાની ઇનિંગ્સ રમી હતી.કામિન્દુ મેન્ડિસના 114 રન અને કુશલ મેન્ડિસના 50 રનની મદદથી શ્રીલંકાએ 91.5 ઓવરમાં 10 વિકેટે 305 રન બનાવ્યા હતા.ન્યુઝીલેન્ડની ટીમમાં બોલર વિલ ઓ’રર્કે 5 વિકેટ, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપે 2-2, કેપ્ટન સાઉથીએ એક વિકેટ લીધી છે.
ન્યુઝીલેન્ડની ટીમનો પ્રથમ દાવ 90.5 ઓવરમાં 10 વિકેટે 340 રન.
ટોમ લાથમ, કેન વિલિયમ્સ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ 49 રન બનાવીને ટોમ લાથમ 55 રન, ડેરીલ મિશેલ 57 રનની શાનદાર ઈનિંગ્સ સાથે 340 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
શ્રીલંકાની બોલિંગ
પ્રભાત જયસૂર્યાએ 4, રમેશ મેન્ડિસે 3, ધનંજય ડી સિલ્વાએ 2 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની બીજી ઇનિંગ
લક્ષ્યાંક 309 રન, દિમુથ 83 રન, દિનેશ ચાંદીમલ 61 રન, મેથ્યુ 50 રન.
ન્યુઝીલેન્ડ બોલિંગ
એજાઝ 6 વિકેટ, વિલ ઓ’રર્કે 3 વિકેટ, મિશેલ સેન્ટર 1 વિકેટ
ન્યુઝીલેન્ડનો બીજો દાવ
રચિન રવિન્દ્ર 92 રન બનાવી રહ્યો છે
શ્રીલંકા બોલિંગ
પ્રભાત જયસૂર્યા 5 વિકેટ, રમેશ મેન્ડિસ ધનંજય ડી સિલ્વા અસિથા ફર્નાન્ડો 1-1 વિકેટ
શ્રીલંકા ટીમ
ધનંજય ડી સિલ્વા (કેપ્ટન) દિમુથ કરુણારત્ને, પથુમ નિસાંકા, કુશલ મેન્ડિસ, મેથ્યુ, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, અસિથા ફેરાન્ડો, લાહિરુ કુમાર, પ્રભાત જયસૂર્યા, રમેશ મેન્ડિસ
ન્યુઝીલેન્ડ ટીમ
ટીમ સાઉથી (કેપ્ટન) ડેવોન કોનવે, મિશેલ સેન્ટનર, ટોમ બ્લંડેલ, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ. રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે