2024-25માં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો ઓસ્ટ્રેલિયા 28

ઓસ્ટ્રેલિયા 🆚 ભારત વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન મેકસ્વિની અને ઉસ્માન ખ્વાજા બેટિંગ કરવા આવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચ સવારે 5.50 કલાકે શરૂ થઈ હતી.આ મેચ ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે, ત્રીજી ટેસ્ટ મેચમાં 13.2 ઓવર બાદ વરસાદ પડ્યો હતો. અને આ મેચ થંભી ગઈ છે, ઓસ્ટ્રેલિયાની ટીમ 13.2 ઓવરમાં 28 રન બનાવી ચુકી છે, નાથન મેકસ્વીની 4 રન પર, ઉસ્માન ખ્વાજા 19 રન પર રમી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ રમનારા બેટ્સમેન
સચિન તેંડુલકર 110
વિરાટ કોહલી 99
ડેસમંડ હેન્સ 97
મહેન્દ્ર સિંહ ધોની 91
વિવિયન રિચાર્ડ્સ 88

બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં વિકેટ લેનારા બોલરો
જસપ્રીત બુમરાહે 2 ટેસ્ટમાં 12 વિકેટ લીધી હતી
મિચેલ સ્ટાર્કે 2 ટેસ્ટમાં 11 વિકેટ ઝડપી છે
પેટ કમિન્સે 2 ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી
મોહમ્મદ સિરાજે 2 ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી
જોસ હેઝલવુડે 2 ટેસ્ટમાં 5 વિકેટ ઝડપી

ભારત માટે WTCમાં એક વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
રવિચંદ્રન અશ્વિન 2019-21માં 71 વિકેટ
રવિચંદ્રન અશ્વિન 2023-25માં 62 વિકેટ
રવિચંદ્રન અશ્વિન 2021-23માં 61 વિકેટ
રવિન્દ્ર જાડેજા 2021-23માં 51 વિકેટ
50 વિકેટ જસપ્રીત બુમરાહ 2023-25

ટેસ્ટ મેચોમાં સૌથી વધુ 5+ વિકેટ ઝડપનાર ભારતીય ઝડપી બોલરો અને બોલરો
131 ટેસ્ટ કપિલ દેવ – 23
41 ટેસ્ટ ઝહિર ખાન – 11
105 ટેસ્ટ ઈશાંત શર્મા – 11
67 જવાગલ શ્રીનાથ – 11

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને હવે તે 15 ડિસેમ્બરે સવારે 5:50 વાગ્યે ફરી શરૂ થશે.

ભારતીય ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, કેએલ રાહુલ, ઋષભ પંત, રોહિત શર્મા (કેપ્ટન)

ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમ
સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ! મિશેલ માર્શ, એલેક્સ કેરી, નાથન એમ, માર્નસ લાબુશેન, ઉસ્માન ખ્વાજા, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ.

Leave a Comment