દક્ષિણ આફ્રિકા 🆚 પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ, T-20 અને ODI મેચોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 3 T-20 મેચોની પ્રથમ મેચ આજે રાત્રે 9 વાગ્યે ટોસ થશે અને મેચ 9:30 વાગ્યે શરૂ થશે. આ મેચ દક્ષિણ આફ્રિકામાં 17 ડિસેમ્બરથી શરૂ થશે અને 2 ટેસ્ટ મેચો 26 ડિસેમ્બરથી શરૂ થશે. અને 2 ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે, આ તમામ મેચો દક્ષિણ આફ્રિકાના અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે.
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T-20 મેચ ક્યારે શરૂ થશે?
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T-20 રાત્રે 9 વાગ્યે ટોસ થશે અને મેચનું 9:30 વાગ્યે જીવંત પ્રસારણ કરવામાં આવશે.
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T-20 મેચ કયા સ્ટેડિયમમાં રમાશે?
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ T-20 મેચ કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે
તમે દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની T-20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?
તમે Jio સિનેમા પર દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T-20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T-20 મેચ ભારતમાં લાઈવ કેવી રીતે જોશો?
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T-20 મેચ ભારતીય ટીવી ચેનલ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જોઈ શકાશે.
સાઉથ આફ્રિકા 🆚 પાકિસ્તાન 3 ટી-20 મેચની સિરીઝમાં સાઉથ આફ્રિકા કે જેના 5 ખેલાડીઓ ટી-20 સિરીઝ નહીં રમી શકે
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની 3 T-20 મેચની શ્રેણીમાં Aiden Markram, Marco Jansen, Keshav Maharaj, Kagiso Rabada, Tristan Stubbs .આ પાંચ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની T-20 શ્રેણીમાં રમી શકશે નહીં.
દક્ષિણ આફ્રિકા ટી-20 ટીમ
મેથ્યુ બ્રેટ્ઝકે, ડોનોવન ફરેરા, રિઝા હેન્ડ્રીક્સ, પેટ્રિક ક્રુગર, જ્યોર્જ લિન્ડે, હેનરિક ક્લાસેન (કેપ્ટન), ઓટનીએલ બાર્ટમેટ, ક્વેન માફાકા, ડેવિડ મિલર, એનરિક નોર્ટેઝ, નકાબા પીટર, રેયાન રિકલ્ટન, તબ્રેખ શમ્સી, આન્દ્રે સિમેલોન અને રાસેન.
પાકિસ્તાન T-20 ટીમ
મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ ઈરફાન ખાન, ઓમૈર બિન યુસુફ, સૈમ અયુબ, સલમાન અલી આગા, મોહમ્મદ રિઝવાન, અબરાર અહેમદ, બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, સુફીયાન મુકીમ, તૈયબ તાહિર અને ઉસ્માન ખાન.