દક્ષિણ આફ્રિકા 🆚 પાકિસ્તાન વચ્ચેની બીજી T-20 મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમે 3 T-20 મેચની શ્રેણીની પ્રથમ T-20 મેચ 11 રને જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે 40 બોલમાં 4 ચોગ્ગા, 8 છગ્ગાની મદદથી 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. T-20 મેચની 9મી અડધી સદી ફટકારી.
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની બીજી T-20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની બીજી મેચ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે.
તમે ભારતમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની બીજી T-20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની બીજી T-20 મેચ ભારતમાં Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
પાકિસ્તાનનો બેટિંગ સ્કોર 123 રન 4 વિકેટ
મોહમ્મદ. રિઝવાન 11 રન
સૈમ અયુબ 63* રન
બાબર આઝમ 31 રન
ઉસ્માન ખાન 3* રન
સૈમ અયુબ
સાઉથ આફ્રિકા સામે સૈમ અયુબે 51 બોલમાં 10 ચોગ્ગા, 5 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાની ટીમ
હેનરિક ક્લાસેન (wk/કેપ્ટન) રાયન રિકલ્ટન, રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બી, રાસી વાન ડેર ડ્યુસેન, ડોનોવન ફરેરા, જ્યોર્જ લિન્ડે, ડેયાન ગેલિન, એન પીટર્સ, ક્વેના માફાકા, ઓટનેલ બાર્ટમેટ
પાકિસ્તાન ટીમ
ઉસ્માન ખાન, તૈયબ તાહિર, ઈરફાન ખાન, શાહીન આફ્રિદી, અબ્બાસ આફ્રિદી, જહાન્દાદા ખાન, હરિસ રઉફ, અબરાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન વિકેટકીપર), બાબર આઝમ, સૈમ અયુબ,