ભારતની મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝની T-20 સિરીઝમાં સ્મૃતિ મંધાનાનો ત્રણ અડધી સદી સાથે રેકોર્ડ તોડ્યો ભારત મહિલા 217

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓ વચ્ચેની છેલ્લી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. 3 T-20 મેચની શ્રેણીમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે. પ્રથમ T-20 મેચ ભારતીય મહિલા ટીમે 49 રને જીતી હતી. અને બીજી T-20 મેચ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે 9 વિકેટે જીતી લીધી હતી.

સ્મૃતિ મંધાનાની ભારતીય મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝ વિમેન્સ ત્રીજી T-20 મેચમાં સારી ઇનિંગ
પ્રથમ T-20 મેચમાં 54 રન
(33 બોલ, 7 ચોગ્ગા, 2 છગ્ગા)
બીજી T-20 મેચમાં 62 રન
(41 બોલ, 9 ફોર, 1 સિક્સર)
ત્રીજી T-20 મેચમાં 77 રન
(47 બોલ, 13 ફોર, 1 સિક્સર)

રિચા ઘોસ 257.14 સ્ટ્રાઇક રેટ
રિચા ઘોસે વેસ્ટ વિમેન્સ ટીમ સામે 21 બોલ, 3 ફોર, 5 સિક્સ, 54 રનની મદદથી ઝડપી અડધી સદી ફટકારી હતી.

મહિલા ટીમ T-20માં 50+નો સર્વોચ્ચ સ્કોર
સ્મૃતિ મંધાના 30
સુઝી બેટ્સ 29
બેથ મૂની 25
સ્ટેફની ટેલર 22
સોફી ડિવાઇન 22

ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
સ્મૃતિ મંધાના 77 રન
જેમિમાહ રોડ્રિગ્સ 39 રન
રાઘવી બિષ્ટ 31 રન
રિચા ઘોસ 54 રન

ભારતીય મહિલા ટીમ
સ્મૃતિ મંધાના (કેપ્ટન) દીપ્તિ શર્મા, ઉમા છેત્રી, જેમિમાહ રોડ્રિગ્સ, રાઘવી બિષ્ટ, રિચા ઘોસ, સજીવન સજના, રાધા યાદવ, સાયમા ઠાકોર, તિતાસ સાધુ, રેણુકા ઠાકુર સિંહ.

વેસ્ટઈન્ડિઝની મહિલા ટીમ
કિયાના જોસેફ, શમાઈન કેમ્પબેલ, ડીઆન્ડ્રા ડોટિન, ચેનેલ હેનરી, નેરીસ ક્રાફ્ટન, હેલી મેથ્યુઝ, આલિયા એલીને, શબીકા ગઝનબી, જાડા જેમ્સ, અફી ફ્લેચર અને કરિશ્મા રામહરીક

Leave a Comment