ઝિમ્બાબ્વે 🆚ઝિમ્બાબ્વે ટીમે અફઘાનિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે.

ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે 3 T-20 મેચની શ્રેણી, 3 ODI મેચની શ્રેણી અને 2 ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે. પ્રથમ 3 T-20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ 11 ડિસેમ્બરે શરૂ થઈ હતી. જેમાં ઝિમ્બાબ્વેની ટીમે 4 વિકેટે મેચ જીતી લીધી હતી. બીજી T-20 મેચ 13 ડિસેમ્બરે રમાઈ હતી. અફઘાનિસ્તાન 50 રનથી જીત્યું. ત્રીજી T-20 મેચ 3 વિકેટે જીતી હતી. વનડે શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. અને બીજી વનડે મેચ અફઘાનિસ્તાનની ટીમે 232 રને જીતી લીધી હતી અને ત્રીજી મેચ 21 ડિસેમ્બરે રમાશે.

ઝિમ્બાબ્વે 🆚 અફઘાનિસ્તાન પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે
ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થશે.

ઝિમ્બાબ્વે 🆚 અફઘાનિસ્તાન કયા સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે?
ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.

ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર કેટલા વાગ્યે શરૂ થશે?
ઝિમ્બાબ્વે 🆚 અફઘાનિસ્તાન 1લી ટેસ્ટ મેચ IST બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

ઝિમ્બાબ્વે 🆚 અફઘાનિસ્તાન 2જી ટેસ્ટ મેચ શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ મેચ 26-30 ડિસેમ્બર
બીજી ટેસ્ટ મેચ 2-6 જાન્યુઆરી

ઝિમ્બાબ્વે ટેસ્ટ ટીમ
ક્રેગ એર્વિન (કેપ્ટન) બેન કુરન, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, ટાકુડ્ઝવા ચટૈરા, જોયલાઉડ ગુંબી, ટ્રેવર ઝવાન્ડુ, ટાકુડ્ઝવાનાશે કૈતાનો, તાદીવનાશે મારુમાની, ડીયોન માયર્સ. બ્રાન્ડોન માવુતા, ન્યાસા માયાવો, બ્લેસિંગ મુજારાબાની, રિચાર્ડ નગારાવા, ન્યુમેન ન્યામુર્હી, સિકંદર રઝા, સીન વિલિયમ્સ

Leave a Comment