કઈ ભારતીય મહિલા ખેલાડીએ મહિલા T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વિદેશી મહિલા રેકોર્ડ તોડ્યો છે?

રિચા ઘોસે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામેની ત્રીજી T-20 મેચમાં 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારતની મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે 3 T-20 મેચોની શ્રેણી બહાર પાડવામાં આવી હતી. જેમાં ભારતની મહિલા ટીમે પ્રથમ T-20 મેચ 49 રને જીતી લીધી હતી અને બીજી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે 9 વિકેટે જીત મેળવી હતી. અને છેલ્લી મેચમાં ભારતની મહિલા ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય મહિલા ટીમની બેટિંગમાં સ્મૃતિ મંધાના 77 રન, જેમિમાહ રોડ્રિગ્સે 39 રન, રાઘવી બિષ્ટ 31 રન, રિચા ઘોષ 54 રન બનાવી ટી-20માં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

મહિલા ટી-20 મેચમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી
રિચા ઘોસે 2024માં 18 બોલમાં અડધી સદી ફટકારીને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ માટે રેકોર્ડ બનાવ્યો છે. અને તેણે ફોબી લિચફિલ્ડ અને સોફી ડિવાઈન સાથે બરાબરી કરી છે.

રિચા ઘોસ 🆚 વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી T-20 મેચ સિરીઝ
રિચા ઘોસે આ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 21 બોલમાં 106 રન, 3 ફોર, 5 સિક્સર અને 54 રન બનાવ્યા છે.
પ્રથમ T-20 મેચ 20 રન
બીજી T-20 મેચમાં 32 રન
ત્રીજી T-20 મેચ 54 રન

સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે ભારતીય મહિલાઓની 3 T-20 મેચમાં 3 અડધી સદી ફટકારી
પ્રથમ T-20 મેચમાં 54 રન
બીજી T-20 મેચમાં 62 રન
ત્રીજી T-20 મેચમાં 77 રન સ્મૃતિ મંધાનાએ 3 T-20 મેચની શ્રેણીમાં 193 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાના પ્લેયર ઓફ ધ સિરીઝ છે.

રાધા યાદવ 🆚 વેસ્ટ ઈન્ડિઝ T-20 સિરીઝ
રાધા યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી મેચમાં 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણીએ પ્રથમ ટી-20માં 2 અને ત્રીજી ટી-20માં 4 વિકેટ આ શ્રેણીમાં કુલ 3 મેચમાં 6 ઝડપી હતી.

મહિલા ટી-20 મેચમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી
18 બોલ રિચા ઘોસ વેસ્ટ ઈન્ડિઝ 2024
18 બોલ ફોબી લિચફિલ્ડ વેસ્ટ ઈન્ડિઝ 2023
18 બોલ સોફી ડિવાઈન ઈન્ડિયા 2015

ભારતીય મહિલા ટીમ
સ્મૃતિ મંધાના (કેપ્ટન) દીપ્તિ શર્મા, ઉમા છેત્રી, જેમિમાહ રોડ્રિગ્સ, રાઘવી બિષ્ટ, રિચા ઘોસ, સજીવન સજના, રાધા યાદવ, સાયમા ઠાકોર, તિતાસ સાધુ, રેણુકા ઠાકુર સિંહ.

વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ
કિયાના જોસેફ, શમાઈન કેમ્પબેલ, ડીઆન્ડ્રા ડોટીન, ચેનેલ હેનરી, નેરીસ ક્રાફ્ટન, હેલી મેથ્યુઝ, આલિયા એલીને, શબીકા ગઝનબી, જાયદા જેમ્સ, અફી ફ્લેચર અને કરિશ્મા રામહરીક

Leave a Comment