ભારતીય મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે 3 ODI મેચોની સિરીઝની જાહેર કરી છે. બંને દેશો વચ્ચે 3 T-20 શ્રેણી અને 3 ODI શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. 15 ડિસેમ્બરથી 3 T-20 મેચોની સિરીઝ શરૂ થઈ હતી. પ્રથમ T-20 મેચ 15 ડિસેમ્બરે રમાઈ હતી. ભારતીય મહિલા ટીમનો 49 રને વિજય થયો હતો અને બીજી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમનો 9 વિકેટે વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમે ત્રીજી ODI 60 રને જીતી લીધી. ત્રીજી T-20 શ્રેણીમાં ભારતની મહિલા ટીમ વિજેતા બની હતી, આ શ્રેણીમાં ભારતીય મહિલા સ્મૃતિ મંધાનાએ 3 અડધી સદી અને 193 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. અને સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે પ્રથમ વનડે મેચ કયા સ્ટેડિયમમાં રમાશે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓ વચ્ચે પ્રથમ ODI મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે પ્રથમ વનડે મેચ કયા સ્ટેડિયમમાં રમાશે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓ વચ્ચે પ્રથમ ODI મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારતીય મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝ મહિલા T-20 સિરીઝમાં સ્મૃતિ મંધાના અને રિચા ઘોસ રેકોર્ડ
(1) રિચા ઘોસે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે 18 બોલમાં અડધી સદી ફટકારીને ફોબી લિચફિલ્ડ અને સોફી ડિવાઈનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.21 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.
(2) સ્મૃતિ મંધાના
સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમની 3 T-20 મેચમાં 3 અડધી સદી ફટકારી હતી.193 રન, પ્રથમ ટી-20માં 54 રન, બીજી ટી-20માં 62 રન અને ત્રીજી ટી-20માં 77 રન બનાવ્યા હતા. અને સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.
ODI માટે ભારતીય મહિલા ટીમ
રિચા ઘોસ, તનુજા કંવર, , પ્રતિમા રાવલ, ઉમા છેત્રી, દીપ્તિ શર્મા, તિતાસ સાધુ, તેજલ હસબાનીસ, પ્રિયા મિશ્રા, સાયમા ઠાકોર, સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કાર (કેપ્ટન) મૂન, મનીષા રેણુકા સિંહ ઠાકુર