વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમની સામે બે ભારત મહિલા ટીમ ખેલાડીઓનો રેકોર્ડ

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે 3 T-20 મેચની શ્રેણી શરૂ થઈ હતી, જે ભારતીય મહિલા ટીમે 2-1થી જીતી હતી.

ભારત મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝ મહિલા ODI હેડ ટુ હેડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓ વચ્ચે અત્યાર સુધીમાં 26 ODI મેચ રમાઈ છે. જેમાં ભારતની મહિલા ટીમ જીતવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામે મજબૂત બની છે. ભારતીય મહિલા ટીમે 26 મેચમાંથી 21 મેચ જીતી છે. આ જ વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓએ 5 મેચ જીતી છે. અને 2022 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમની સામે બે ભારત મહિલા ટીમ ખેલાડીઓનો રેકોર્ડ
ભારતની મહિલા પૂર્વ કેપ્ટન મિતાલી રાજે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે સૌથી વધુ 696 રન બનાવ્યા છે. અને સ્મૃતિ મંધાના 416 રન . હરમન. ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે 3 T-20 મેચની શ્રેણી શરૂ થઈ હતી, જે ભારતીય મહિલા ટીમે 2-1થી જીતી હતી.

ભારત મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝ મહિલા ODI હેડ ટુ હેડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓ વચ્ચે અત્યાર સુધીમાં 26 ODI મેચ રમાઈ છે. જેમાં ભારતની મહિલા ટીમ જીતવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામે મજબૂત બની છે. ભારતીય મહિલા ટીમે 26 મેચમાંથી 21 મેચ જીતી છે. આ જ વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓએ 5 મેચ જીતી છે. અને 2022 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમની સામે બે ભારત મહિલા ટીમ ખેલાડીઓનો રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમની સામે બે ભારત મહિલા ટીમ ખેલાડીઓનો રેકોર્ડ
ભારતની મહિલા પૂર્વ કેપ્ટન મિતાલી રાજે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે સૌથી વધુ 696 રન બનાવ્યા છે. અને સ્મૃતિ મંધાના 416 રન . હરમનપ્રીત કાર 219 રન ભારતીય મહિલા ટીમની પૂર્વ બોલર ઝુસન ગૌસ્વામીએ વનડેમાં 19 વિકેટ લીધી છે, આ સિવાય દીપ્તિ શર્માએ 13 વિકેટ લીધી છે.

ભારતીય મહિલા 🆚વેસ્ટ ઈન્ડિઝ મહિલા ત્રીજી T-20 મેચમાં રન સ્કોર
સ્મૃતિ મંધાનાએ 3 મેચમાં 193 રન બનાવ્યા
જેમિમાહ રોડ્રિગ્સે 3 મેચમાં 125 રન બનાવ્યા
હેલી મેથ્યુસે 3 મેચમાં 108 રન બનાવ્યા છે
રિચા ઘોસે 3 મેચમાં 106 રન બનાવ્યા
કિઆના જોસેફ 3 મેચ 98 રન

ભારતીય મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝની મહિલા ત્રીજી T-20 મેચ વિકેટ લેનારી બોલરો
રાધા યાદવે 3 મેચમાં 6 વિકેટ લીધી હતી
ડિઆન્ડ્રા ડોટિને 3 મેચમાં 4 વિકેટ લીધી હતી
તિતાસ સાધુએ 3 મેચમાં 4 વિકેટ ઝડપી હતી
દીપ્તિ શર્માએ 3 મેચમાં 3 વિકેટ લીધી હતી
ચિનેલ હેનરીએ 3 મેચમાં 3 વિકેટ લીધી હતી

પ્રથમ વનડે માટે ભારતીય મહિલા ટીમ 11
દીપ્તિ શર્મા, મિનુ મણિ, સાયમા ઠાકુર. તિતસ સાધુ. સ્મૃતિ મંધાના, રિચા ઘોસ (WK) જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કેર (કેપ્ટન) રેણુકા સિંહ, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ

પ્રથમ વનડે માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
શમાઈન કેમ્પબેલ (wk) કિઆના જોસેફ, હેલી મેથ્યુઝ (કેપ્ટન) ડીઆન્ડ્રા ડોટિન, ચિનેલ હેનરી, નેરિસા ક્રાફ્ટન, શબીકા ગઝનબી, જાયદા જેમ્સ, અલી એલીન, અફી ફ્લેચર, કરિશ્મા રામહરેક

Leave a Comment