ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ત્રણ મેચ રમાઈ છે. જ્યારે બંને ટીમોએ એક-એક મેચ જીતી છે અને ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
ભારત 🆚ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25
ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ મેચ 10 વિકેટે જીતી લીધી હતી.
ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી
ચોથી ટેસ્ટ મેચ 26-30 ડિસેમ્બરે રમાશે
પાંચમી ટેસ્ટ મેચ 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે એટલે કે 26મી ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 5 વાગે ચોથી ટેસ્ટ મેચ શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ કયા સ્ટેડિયમમાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ તમે લાઈવ ક્યાં જોઈ શકશો?
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ લાઈવ જોઈ શકો છો.
તમે ભારતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ડિઝની હોટસ્ટાર પર ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
ભારતમાં 🆚ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં કેટલા ખેલાડીઓએ નિવૃત્તિ લીધી છે?
(1) રાહુલ દ્રવિડે 9 માર્ચ 2012ના રોજ ઓસ્ટ્રેલિયા સામે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
(2) વિવી લક્ષ્મણે 18 ઓગસ્ટ 2012ના રોજ ઓસ્ટ્રેલિયા સામે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
(3) મહેન્દ્ર સિંહ ધોનીએ 30 ડિસેમ્બર 2014ના રોજ ઓસ્ટ્રેલિયા સામે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
(4) રવિચંદ્રન અશ્વિને 18 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ભારતીય ટીમ :- રિષભ પંત, પ્રસિદ્ધ કૃષ્ણ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શુભમન જીલ, રવિન્દ્ર જાડેજા, આકાશ દીપ, રોહિત શર્મા (કેપ્ટન), મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને નીતિશ કુમાર રેડ્ડી.
ઓસ્ટ્રેલિયા ટીમઃ- નાથન લિયોન, સેમ કોન્સ્ટન્સ, ઉસ્માન ખ્વાજા, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, લેબુશેન, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, ટ્રેવિસ હેડ, સ્કોટ બોલેન્ડ