ભારત અત્યાર સુધીમાં કેટલી વખત T-20 વર્લ્ડ કપ જીત્યું છે ? ભારત અને પાકિસ્તાનની મેચ કયા દિવસે રમાશે?

ભારત અત્યાર સુધીમાં કેટલી વખત T-20 વર્લ્ડ કપ જીત્યું છે ? ભારત અને પાકિસ્તાનની મેચ કયા દિવસે રમાશે?ભારતે 2007માં પ્રથમ વખત T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ મેચ 24 સપ્ટેમ્બર 2007ના રોજ ડરબનના કિંગ્સમીડ મેદાનમાં રમાઈ હતી અને ટોસ જીત્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન શોએબ મલિકે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 141 રન બનાવ્યા બાદ, રોબિન ઉથપ્પાએ અડધી સદી ફટકારી હતી અને ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. એ સમયે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની હતા અને 2024માં T-20 વર્લ્ડ કપના કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા હશે.T-20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમોને પાંચ-પાંચ ટીમોના ચાર ગ્રૂપ બનાવવામાં આવ્યા છે.

ગ્રુપ (એ)
ભારત
પાકિસ્તાન
આયર્લેન્ડ
કેનેડા

ગ્રુપ (બી)
યૂુએસએ
ઈંગ્લેન્ડ
નામિબિયા
સ્કોટલેન્ડ
શુકન

ગ્રુપ (સી)
ન્યૂઝીલેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ
અફઘાનિસ્તાન
યુગાન્ડા
પાપુઆ ન્યુ ગિની

ગ્રુપ (ડી)
દક્ષિણ આફ્રિકા
શ્રિલંકા
બાંગ્લાદેશ
નેધરલેન્ડ
નેપાળ
T-20 વર્લ્ડ કપની ભારતીય ટીમના ખેલાડીઓ
(1) રોહિત શર્મા, (2) વિરાટ કોહલી, (3)સૂર્ય કુમાર યાદવ, (4)રવીન્દ્ર જાડેજા, (5)અક્ષર પટેલ, (6)કુલદીપ યાદવ, (7)જસપ્રીત બુમરાહ, (8) મોહમ્મદ સિરાજ, (9) હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), (10)સંજુ
સેમસન (વિકેટકીપર), (12)ચહલ, (13)યશસ્વી જયસ્વાલ, (14)ઋષભ પંત, (વિકેટકીપર), (15)અર્શદીપ સિંહ

ભારતીય ક્રિકેટ મે રોહિત શર્મા ને આજ સુધીમાં 5 શતક અને 29 અર્ધશતક T-20 વર્લ્ડ ક્રિકેટ 963 રન બનાવ્યા છે.

Leave a Comment