પાકિસ્તાન 🆚 બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ આજે સવારે 10 વાગ્યે રમાશે અને આ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
જો આપણે પહેલા ટેસ્ટ ટેસ્ટ વિશે વાત કરીએ તો
બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની ટીમે પ્રથમ દાવમાં 113 ઓવરમાં 6 વિકેટે 448 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 171 રનની અણનમ ઇનિંગ રમી હતી.
બાંગ્લાદેશને પ્રથમ દાવમાં 167.3 ઓવરમાં 10 વિકેટે 565 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેમાં સદમાન ઈસ્લામ 93 રન, મુશફિકુર રહીમ 191 રન, લિટન દાસ 56 રન, મેહદી હસન મિરાઝે 77 રન કર્યા હતા.
પાકિસ્તાનનો બીજો દાવ 55.5 ઓવરમાં 10 વિકેટે 146 રન.
બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ બીજા દાવમાં 6.3 ઓવરમાં 30 રનમાં 10 વિકેટે જીતી લીધી હતી.
બાંગ્લાદેશ ટેસ્ટ ટીમ
(1) નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), (2) ઝાકિર હસન, (3) શાદમાન ઇસ્લામ, (4) મોમિનુલ હક, (5) મુશફિકુર રહીમ (વિકેટકીપર), (6) શાકિબ અલ હસન, (7) લિટન દાસ (7) 8) મેહદી હસન મિરાજ, (9) તૈજુલ ઈસ્લામ, (10) શોરીફુલ ઈસ્લામ, (11) હસન મહાસુદ
પાકિસ્તાન ટેસ્ટ ટીમ
(1) અબ્દુલ સફીક, (2) સૈમ અયુબ, (3) શાન મસૂદ (કેપ્ટન), (4) બાબર આઝમ, (5) સઈદ શકીલ (વાઈસ કેપ્ટન), (6) મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), (7) સલમાન અલી આગા, (8) શાહીન શાહ આફ્રિદી, (9) નસીમ શાહ, (10) કે શહજાદ અને (11) હસન મહેસૂદ.
[9:56 am, 30/8/2024] vk Motivation 7: શોરીફુલ ઈસ્લામ,