IPL 2024 ની આજની ક્વોલિફાઈ 1 KKR 🆚 SRH વચ્ચે શાનદાર મેચ રમાશે.
IPL 2024 ની આજની ક્વોલિફાઈ 1 KKR 🆚 SRH વચ્ચે શાનદાર મેચ હશે? આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ🆚 સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે સાંજે 7 વાગ્યે ટોસ થશે અને મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે?
સનરાઇઝર્સ હૈદરાબાદ 11 ખેલાડી
ટ્રેવિસ હેડ, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ, (c), બી કુમાર, જયદેવ ઉનડકટ, વિજયકાંત, અભિષેક શર્મા, ઉમરાન મલિક, રાહુલ ત્રિપાઠી, ટી નટરાજન.
કોલકાતા નાઈટ રાઈડર્સ 11 ખેલાડી
રહેમાનુ લલ્લાહ ગુરબાઝ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, રમણદીપ સિંહ, શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, ચમીરા, શ્રીકર ભરત, વૈભવ અરોરા, અલ્લાહ ગઝનફર.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પિચ રીપોર્ટ.
આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે, આ મેદાન પર રનનો વરસાદ થશે, આ પીચ પર ફાસ્ટ બોલ ટાર્ગેટનો પીછો કરવામાં મદદ કરે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કઈ ટીમે સૌથી વધુ સ્કોર બનાવ્યો.
IPLના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 233 રનનો બનાવ્યો હતો.
Ipl 2024 Eliminator મેચ રાજસ્થાન રોયલ 🆚 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, આ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે 22 મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમાશે.
હેડ ટુ હેડ રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સ 🆚 સનરાઈઝર્સ હૈદરાબાદ
હેડ ટુ હેડ KKR 🆚 SRH
હેડ ટુ હેડ, બંને ટીમોએ 26 મેચ રમી છે, જેમાં 17 મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે જીતી હતી અને 9 મેચ સનરાઈઝર્સ હૈદરાબાદે જીતી હતી.