ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024ની ફાઇનલમાં ભારત Aની સરમાંજનક હાર અફઘાનિસ્તાન A ટીમ સામે 20 રનથી જીત

ACC ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024 ની સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન A અને ભારત A વચ્ચે રમાઈ રહી છે. અને અફઘાનિસ્તાન A ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાન A ટીમે 20 ઓવરમાં 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં ઝુબેદ અકબરીએ 64 રન, સેદીકુલ્લાહ અટલે 83 રન, કરીમ જનાતે 41 રન અને રસિક સલામે માત્ર 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

ભારત એ ટીમ બેટિંગ
પ્રભસિમરન સિંહ 19 રન
અભિષેક શર્મા 7 રન
તિલક વર્મા 16 રન બનાવી રહ્યા છે
નેહલ વાઢેરા 20 રન
આયુષ બદોની 31 રન
રમનદીપ સિંહ 13 રન
નિશાંત સિંધુ 3 રન

અફઘાનિસ્તાન એ બોલિંગ
અલ્લાહ ગઝનફરે 2 વિકેટ લીધી હતી
અબ્દુલ રહેમાન 2 વિકેટ
શરાફુદ્દીન અશરફ 1 વિકેટ

ACC ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024 ની અફઘાનિસ્તાન A વચ્ચેની સેમિફાઇનલ મેચ 🆚 ભારત A. અફઘાનિસ્તાન A એ 20 ઓવરમાં 206 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જ્યારે ભારત A ટીમે 20 ઓવરમાં 186 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને અફઘાનિસ્તાન A ટીમે 20 રનથી જીથ મેળી છે.અને 27 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

(1) સેદીકુલ્લાહ અટલ 🆚ભારત એ
સેદીકુલ્લાહ અટલે ભારત સામેની સેમીફાઈનલ 2માં 52 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 83 રન બનાવ્યા હતા.

(2) ઝુબેદ અકબરી 🆚 ભારત એ
ઝુબેદ અકબરીએ સેમી-ફાઇનલ 2માં ઇન્ડિયા A સામે 41 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 61 રન બનાવ્યા હતા.

(3) કરીમ જનાત ભારત એ
કરીમ જનાતે સેમી-ફાઈનલ 2માં ઈન્ડિયા A વિરુદ્ધ 20 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 41 રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાન એ
સેદીકુલ્લાહ અટલ, ઝુબેદ અકબરી, દરવિશ રસૂલી (કેપ્ટન), મોહમ્મદ ઈશાક (વિકેટકીપર), કરીમ જનાત, શાહિદુલ્લા કમાલ, શરાફુદ્દીન અશરફ, અબ્દુલ રહેમાન, અલ્લાહ ગઝનફર, કૈસ અહેમદ, બિલાલ સામી.

ભારત એ
પ્રભસિમરન સિંહ, અભિષેક શર્મા, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, નેહલ વાઢેરા, રમનદીપ સિંહ, નિશાંત સિંધુ, અંશુભ કંબોજ, રાહુલ ચાહર, રસિક દાર સલામ, આકિબ ખાન.

Leave a Comment