RSA 🆚 AFG LIVE દક્ષિણ આફ્રિકા 🆚 અફઘાનિસ્તાન પ્રથમ ODI મેચમાંબેટિંગ કરવા માટે રીઝા હેન્ડ્રીક્સ અને ટોની ડી જોર્ઝી કરવા આવ્યા છે.
અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 ODI મેચોની શ્રેણી શરૂ થઈ હતી જેમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ODIમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકા 🆚 અફઘાનિસ્તાન પ્રથમ ODI મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને રીઝા હેન્ડ્રીક્સ અને ટોની ડી જોર્ઝી બંને પ્રથમ બેટિંગ કરવા આવ્યા. અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ … Read more