ભારત 🆚 દક્ષિણ આફ્રિકા વચ્ચે કરો યા મરો મુકબલા
વચ્ચે આજે સાંજે 7:30 વાગ્યે ટોસ થશે અને મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે.કેવી હશે પીચનો રિપોર્ટ આજે રાત્રે 8 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે અને વરસાદની વાત કરીએ તો આ સ્ટેડિયમમાં વરસાદની 78 ટકા શક્યતા છે અને જો આજે વરસાદ પડે તો બીજા દિવસે રમાશે.શનિવાર … Read more