યુએસએ કે સામને જોસ બટલરની તોફાની પારી કારણે ઈંગ્લેન્ડે કોઈ વિકેટ વિના જીત મેળવી હતી.

યુએસએ કે સામને જોસ બટલરની તોફાની પારી કારણે ઈંગ્લેન્ડે કોઈ વિકેટ વિના જીત મેળવી હતી.T-20 વર્લ્ડ કપ 2024 ની 49મી મેચ 8 વાગ્યે શરૂ થઈ હતી USA એ 18.5 ઓવરમાં 115 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ઇંગ્લેન્ડના બોલર ક્રિસ જોર્ડને 2.5 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી કુરન, આદિલ રાશિદે 2-2 વિકેટ લીધી … Read more

વિરાટ કોહલીને સ્વાર્થી કહેનાર પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હફીઝનો ન્યુ વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલીને સ્વાર્થી કહેનાર પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હફીઝનો ન્યુ વાયરલ થઈ રહી છે.ગયા વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીએ 115 બોલમાં 97 રન બનાવ્યા હતા.ભારત દક્ષિણ આફ્રિકા 243 મેચ જીત્યુંભારત vs દક્ષિણ આફ્રિકા ભારતે પ્રથમ રમતા 326 રન બનાવ્યા હતા અને આ દિવસે વિરાટ કોહલીએ 101 રનની અણનમ ઇનિંગ રમી હતી … Read more

ભારત અને કેનેડા વચ્ચેની આજની મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી.

ભારત અને કેનેડા વચ્ચેની આજની મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી.ભારત અને કેનેડા વચ્ચેની આજની મેચ ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે.T-20 વર્લ્ડ કપ 2024 33મી મેચ: ભારત અને કેનેડા વચ્ચેની આ મેચનું મેદાન પરના અમ્પાયરે નજર રાખી હતી.T-20 વર્લ્ડ કપ 2024માં ભારતે 4 મેચ રમી છે અને 1 મેચ રદ કરવામાં આવી … Read more

T-20 વર્લ્ડ કપ 2024ની ગ્રુપ Bની મેચ નામીબિયા અને ઓમાન વચ્ચે Live score

T-20 વર્લ્ડ કપ 2024ની ગ્રુપ Bની મેચ નામીબિયા અને ઓમાન વચ્ચે Live scoreજો પીચની વાત કરીએ તો આ પિચ પર બેટિંગ માટે સૌથી મોટી ઇનિંગ્સ રમી શકાય છે અને આ પિચ પર સ્પિનરને શ્રેષ્ઠ મદદ મળી શકે છે 156 રન અને બીજી ઈનિંગ 145 રન થઈ શકે છે.T-20 વર્લ્ડ કપ 2024 ઓમાનની ટીમઆકિબ ઇલ્યાસ (કેપ્ટન) … Read more

કેવી રીતે અમેરિકા T-20 વર્લ્ડ કપની પ્રથમ મેચ જીત્યું

કેવી રીતે અમેરિકા T-20 વર્લ્ડ કપની પ્રથમ મેચ જીત્યું.T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ કેનેડા અમેરિકા વચ્ચે શરૂ થઈ.કનાડા ટીમસાદ બિન ઝફર (કેપ્ટન) એરોન જોનસન, ડિલેન હેડલીગર, દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકર, જેરેમી ગોર્ડન, સુદ્દીકી, કાલિમ સના, કંવરપાલ તથગુર, નવનીત, નિકોલસ કિર્ટન, પરગટ સિંહ, રવિન્દરપાલ સિંહ, રિયાનખાન પઠાણ, શ્રેય મોહન.અમેરિકાની ટીમમોનાંક પટેલ (કેપ્ટન) એરોન જોન્સ, એન્ડ્રીસ … Read more

T-20 વર્લ્ડ કપ 2024 ની ભારતની પ્રથમ મેચ કયા દેશ સાથે રમાશે?

ટી-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ ભારત અને આયર્લેન્ડ વચ્ચે ન્યૂયોર્કમાં રાત્રે 8 વાગ્યે રમાશે.T-20 વર્લ્ડ કપ 2024ની ભારતીય ટીમની યાદીરોહિત શર્મા, (કેપ્ટન) હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન) યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કીપર) સંજુ સેમસન (વિકેટ કીપર) શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચહલ, અર્શદીપ સિંહ, બુમરાહ સિરાજ … Read more

ICC T-20 વર્લ્ડ કપ 2024 ભારતીય ટીમ

ICC T-20 વર્લ્ડ કપ 2024 ભારતીય ટીમICC T-20 વર્લ્ડ કપ 2024 ભારતીય ટીમ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે ટી-20 વર્લ્ડ કપમાં કોણ કોણ છે?.T-20 વર્લ્ડ કપ 2024 ના ખેલાડીઓ:ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચહલ, અર્શદીપ … Read more

IPL 2024 ક્વોલિફાઈ 2 મેચ RR 🆚 SRH વચ્ચે કરો યા મરો કા મુકાબલા.

IPL 2024 ક્વોલિફાઈ 2 મેચ RR 🆚 SRH વચ્ચે કરો યા મરો કા મુકાબલા. આજની મેચ ક્વોલિફાયર 2 આજે સાંજે 7:30 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ કરો યા મરો મેચ હશે જે આજે મેચ જીતશે તે IPL 2024ની ફાઈનલમાં જશે અને જે ટીમ મેચ હારી જશે તે ઘરે જશે.આજે જે ટીમ જીતશે તેનો મુકાબલો … Read more

આજની મેચમાં કઈ ટીમ હશે ફાઈનલમાં

આજની મેચમાં કઈ ટીમ હશે ફાઈનલમાંરાજસ્થાન રોયલ 🆚 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે સાંજે 7:30 કલાકે રમાશે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 11 ખેલાડીવિરાટ કોહલી, ફાફ ડુ સુપ્લેસી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેસ કાર્તિક, સ્વપ્નિલ સિંહ, કરણ શર્મા સિરાજ વિજય કુમાર, યસ દયાલ,લોકી ફર્ગ્યુસન.રાજસ્થાન રોયલ 11 ખેલાડીયશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને … Read more

આવતીકાલે ipl 2024 CSK ની 68મી મેચ CSK 🆚 RCB , વિરાટ કોહલી 🆚 ધોની.

આવતીકાલે ipl 2024 CSK ની 68મી મેચ CSK 🆚 RCB , વિરાટ કોહલી 🆚 ધોની. CSK 🆚 RCBની મેચમાં કઈ ટીમ પ્રથમ ક્વોલિફાય કરશે આ મેચ એમ ચિનસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોરમાં સાંજે 7 વાગ્યે ટોસ થશે અને મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.IPL 2024માં વિરાટ કોહલીએ 13 મેચ રમી છે, તેના 661 રન છે અને વિરાટ … Read more