ભારતીય ક્રિકેટ દ્વારા બોર્ડ IPL ની 3 સિઝનની તારીખની જાહેરાત કરી છે. IPL 2025 14મી માર્ચથી 25 મેના રોજ ફાયનલ રમાશે.
IPL 2025 14 માર્ચથી 25 મે સુધી શરૂ થશે અને ફાઇનલ મેચ રમાશે IPL 2025ના રિટેન્શન પ્લેયર્સની યાદી બહાર પાડવામાં આવી છે. IPL 2025 ની ઓક્શન 24 નવેમ્બરે સાઉદી અરેબિયા જેદ્દાહમાં થશે અને 25 નવેમ્બરે IPL 2025માં 10 ટીમો રમી રહી છે. Ipl 2025 રીટેન્શન પ્લેયર્સની યાદી(1) કોલકાતા નાઈટ રાઈડર્સ રીટેન્શન પ્લેયરસુનીલ નારાયણ 12 કરોડરિંકુ … Read more