IPL 2025માં ભારત સરકારે ઋષભ પંત પર કેટલા કરોડનો ટેક્સ લગાવ્યો?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ભારતમાં દર વર્ષે રમાય છે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2008માં શરૂ થઈ હતી, જેમાં 2025માં 18મી સીઝન રમાઈ રહી છે.IPL 2025 ની હરાજી 24 નવેમ્બર અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. જેમાં ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને અન્ય દેશોના ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. IPL 2025માં 10 ટીમો રમશે કરોડો રૂપિયામાં ભારતીય ખેલાડીઓ ખરીદ્યા છે.પંજાબ કિંગ્સે 3 મોંઘા ખેલાડીઓ ખરીદ્યા છે.

IPL હરાજી 2025ના ટોચના પાંચ ખેલાડીઓ
(1) ઋષભ પંત 27 કરોડ લખનૌ સુપર જાયન્ટ્સ
(2) શ્રેયસ ઐયર 26.75 કરોડ પંજાબ કિંગ્સ
(3) વેંકટેશ ઐયર 23.75 કરોડ કોલકાતા નાઈટ રાઈડર્સ
(4) અર્શદીપ સિંહ 18 કરોડ પંજાબ કિંગ્સ
(5) યુઝવેન્દ્ર ચહલ 18 કરોડ પંજાબ કિંગ્સ

રિષભ પંત IPL
રિષભ પંતે 27-4-2016ના રોજ ડેબ્યૂ કર્યું હતું, રિષભ પંતને 1.90 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિષભ પંતે IPLમાં અત્યાર સુધીમાં 102.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. IPL 2025ની મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 27 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવી છે. રિષભ પંતે 111 IPL મેચ રમી જેમાં તેણે 3284 રન બનાવ્યા, 296 ફોર, 154 સિક્સર અને 18 અડધી સદી અને 1 સદી ફટકારી. ઋષભ પંત ICC ટેસ્ટ રેન્કિંગમાં 736 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

રિષભ પંત આઇપીએલ સિઝન દીઠ કમાણી
2016 – 1.90 કરોડ દિલ્હી કેપિટલ્સ
2017 – 1.90 કરોડ દિલ્હી કેપિટલ્સ
2018 – 8 કરોડ દિલ્હી કેપિટલ્સ
2019 – 8 કરોડ દિલ્હી કેપિટલ્સ
2020 – 8 કરોડ દિલ્હી કેપિટલ્સ
2021 – 8 કરોડ દિલ્હી કેપિટલ્સ
2022 – 16 કરોડ દિલ્હી કેપિટલ્સ
2023 – 16 કરોડ દિલ્હી કેપિટલ્સ
2024 – 16 કરોડ દિલ્હી કેપિટલ્સ
2025 – 27 કરોડ લખનૌ સુપર જાયન્ટ્સ
રિષભ પંતની આઈપીએલની કુલ કમાણી 102.8 કરોડ રૂપિયા છે.

Leave a Comment