ભારત 🆚 અફઘાનિસ્તાનની સુપર 8 ગ્રુપ 1 મેચ માં કરો યા મરો કા ખેલ.
ભારત 🆚 અફઘાનિસ્તાનની સુપર 8 ગ્રુપ 1 મેચ માં કરો યા મરો કા ખેલ.પીચ રીપોર્ટ ભારત 🆚 અફઘાનિસ્તાનઆ મેચ કેન્સિંગ્ટન બ્રિજટાઉન બાર્બાડોસ સ્ટેડિયમમાં રમાશે, જેમાં ફાસ્ટ બોલરને સૌથી વધુ વિકેટ લેવાની તક છે અને સ્પિનર બોલરને ઓછી વિકેટ લેવાની તક છે, આ મેદાન પર 42 મેચ રમાઈ છે જેમાં બેટ્સમેન પ્રથમ બેટિંગ કરીને 28 મેચ … Read more