દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી T-20 મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ભારતમાં T-20 ક્રિકેટમાં ટીમમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
સંજુ સેમસન 10 છગ્ગા દક્ષિણ આફ્રિકા (ડરબન, દક્ષિણ આફ્રિકા) 2024
રોહિત શર્મા 10 સિક્સર શ્રીલંકા (ઈન્દોર ભારત) 2017
સૂર્યકુમાર યાદવ 9 છગ્ગા શ્રીલંકા (રાજકોટ ભારત) 2023
ભારતીય બેટ્સમેન જેમણે રન બનાવ્યા
સંજુ સેમસન 0 રન
અભિષેક શર્મા 4 રન
સૂર્યકુમાર યાદવ 4 રન
તિલક વર્મા 20 રન
અક્ષર પટેલ 27 રન
રિંકુ સિંહ 9 રન
હાર્દિક પંડ્યા 39 રન
અર્શદીપ સિંહ 7 રન
વરુણ ચક્રવર્તી
વરુણ ચક્રવર્તીએ સાઉથ આફ્રિકા સામેની બીજી T-20 મેચમાં 4 ઓવર, 17 રન અને 5 વિકેટ લીધી છે અને તેણે 25-07-2021ના રોજ ડેબ્યુ કર્યું હતું. 11 મેચમાં 15 વિકેટ લીધી છે.
અર્શદીપ સિંહ
અર્શદીપ સિંહે T-20 ક્રિકેટમાં 58 ઇનિંગ્સમાં 89 વિકેટ અને 65 રન બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકા T-20 બેટિંગ કરી રહ્યું છે
રેયાન રિકલ્ટન 13 રન
રીઝા હેન્ડ્રિક્સ 24 રન
એઇડન માર્કરામ 3 રન
ટ્રિસ્ટન સ્ટબ્સ 47 રન
માર્કો જોનસન 7 રન
હેનરિક ક્લાસેન 2 રન
ડેવિડ મિલરે ખાતું ખોલાવ્યું અને પરત ફર્યો
એન્ડિલે સિમેલેને 7 રન
ગેરાલ્ડ કોએત્ઝી, 19 રન
સાઉથ આફ્રિકા 🆚 ભારત અને ભારત વચ્ચેની બીજી T-20 મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું અને ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 124 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાઉથ આફ્રિકા 19 ઓવરમાં 7 વિકેટે 128 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો જેમાં ટ્રિસ્ટન સ્ટબ્સે 47 રનની ઇનિંગ રમી હતી.
ભારતીય ટીમ
સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ. અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને વરુણ ચક્રવર્તી
દક્ષિણ આફ્રિકા ટીમ
એઇડન માર્કરામ (કેપ્ટન) રેયાન રિકલ્ટન, હેનરિક ક્લાસેન (wk) ડેવિડ મિલર, માર્ક જોન્સન, એન્ડિલ સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ એન પીટર