ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ભારત મહિલા છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ 79/4 અરુંધિત રેડ્ડીએ 3 વિકેટ

ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ભારતીય મહિલા ટીમની છેલ્લી ODI મેચમાં, ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ત્રણ વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે. પ્રથમ ODI મેચ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે 5 વિકેટે જીતી હતી અને બીજી ODI મેચ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે 122 રને જીતી હતી. ઓસ્ટ્રેલિયા મહિલા અને ભારતની મહિલાઓ વચ્ચેની ત્રીજી ODI … Read more