ઈંગ્લેન્ડ🆚શ્રીલંકા બીજી ટેસ્ટનો બીજો દિવસ ક્યારે શરૂ થશે અને LIVE થશે
ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આજે બીજા દિવસે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે જ્યાં સુધી પ્રથમ દિવસના લક્ષ્યની વાત છે, તો શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમે 88 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 358 રનનો લક્ષ્યાંક આપ્યો હતો ઈંગ્લેન્ડની બેટિંગબેન ડકેટે 47 બોલમાં 4 ચોગ્ગા સાથે 40 રન બનાવ્યાડેન … Read more