વિશ્વના 10 સૌથી અમીર ક્રિકેટરોમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ક્યાં સ્થાન ધરાવે છે?

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાત્રે 11 વાગે બીજી T-20 મેચ રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 28 રનથી જીત મેળવી હતી.જેમાં ટ્રેવિસ હેડે તોફાની ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી.મેથ્યુ શોર્ટે 26 બોલમાં 4 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 41 રન અને ટ્રેવિસ હેડે 23 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા, લક્ષ્યાંક 19.3 … Read more