ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સિરીઝ અને 5 ODI સિરીઝ ક્યાં રમાશે? પ્રથમ T-20 મેચ કયા દિવસે રમાશે?

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 શ્રેણીની પ્રથમ મેચ 11 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે રમાશે.પ્રથમ ODI મેચ ગુરુવાર, 19 સપ્ટેમ્બરે IST સાંજે 6:30 વાગ્યે રમાશે ઈંગ્લેન્ડ 🆚ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ શેડ્યૂલપ્રથમ T-20 મેચ 11 સપ્ટેમ્બર બીજી T20 મેચ 13 સપ્ટેમ્બર ત્રીજી T-20 મેચ 15 સપ્ટેમ્બર ઈંગ્લેન્ડ 🆚ઓસ્ટ્રેલિયા ODI સિરીઝ શેડ્યૂલપ્રથમ ODI મેચ 19 સપ્ટેમ્બર … Read more